________________
" ૧૭૬ કાળના પ્રમાણનું કાષ્ટક. ૭ પ્રાણ = ૧ સ્તાક ૭ ઑકે = ૧ લવ. ૭૭ લ = ૧ મુહૂર્ત = ૩૭૭૩ શ્વાસોશ્વાસ. ૩૦ મુહૂર્ત = ૧ દિવસ = ૧,૧૩,૧૦ શ્વાસોશ્વાસ. ૩૦ દિવસે = ૧ માસ ૧૨ માસે = ૧ વરસ ૮૪ લાખ વર્ષે = ૧ પૂવગ ૮૪ લાખ પૂર્વીગે= ૧ પૂર્વ
જઘન્ય આયુષ્યથી અધિક અને સાગરોપમથી ન્યુન આયુષ્યવાળા દેવને આહાર અને શ્વાસોશ્વાસનું
સ્વરૂપ. દસવાસ સહસ્સવરિ, સમયાઈ જાવ સાગર ઊભું દિવસ મુહત્ત પુહુરા, આહાસાસ સેસાણું. ૧૮૦ દસવાસસહસ્સ–૧૦ હજાર દિવસ–દિવસ. વર્ષની.
મુડ-મુહૂર્ત. ઉવરિ–ઉપર.
જુહુરા–પૃથફ. સમયા–સમયાદિકથી. આહાર-આહાર. જાવ સાગરં–સાગરોપમ સુધી ઊભાસ-શ્વાસોશ્વાસ. ઊણું–ન્યૂન, કાંઈક ઓછા. | સેસાણું–બાકીના દેવોને.
શબ્દાર્થ-૧૦હજાર વર્ષની ઉપર સમયાદિકથી માંડીને