________________
૧૭૫
લા–લવ.
લખંતેરસસહસા-૧ લાખ લવ સત્તહરૂરીએ–૭૭ લવે.
૧૩ હજાર. હાઇ-થાય.
નઉયસય–એક નવું. મુત્તો-મુહુર્ત.
અયરસંખયા–સાગરોપમની ઇમૅમિ–આ (મુહૂર્ત)ને વિષે.
સંખ્યાવાળા. ઊસાસા–શ્વાસોશ્વાસ.
દેવે–દેવને વિષે સગતીસસયતિહુત્તર-૩૭૭૩
પકખેહિં-પખવાડીએ. તીસગુણ-૩૦ ગુણા કરતાં. તેતે શ્વાસોશ્વાસ.
ઊસાએ–શ્વાસોશ્વસ. અહેર-તે-રાત્રિ દિવસમાં વાસસહસેલિં-હજાર વર્ષે
| આહાર-આહાર. શબ્દાર્થ –આધિ ( મનની પીડા ) અને વ્યાધિ ( શરીરની પીડા ) વડે વિશેષે કરીને (ચિંતા અને શ્રમથી) રહિત એવા મનુષ્યને એક શ્વાસે શ્વાસ તે પ્રાણ. સાત પ્રાણે વડે આ ૧ ઑક. તે સ્તક પણ સાત ગુણા કરતાં ૧ લવ થાય, ૭૭ લવે ૧ મુહૂર્ત થાય. આ મુહૂર્તને વિષે ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય. તેને ૩૦ ગુણા કરતાં એક અહોરાત્રિને વિષે ૧ લાખ ૧૩ હજાર એકસે નેવું વાસવાસ થાય. સાગરેપમની સંખ્યાવાળા દેવને વિષે પખવાડીએ શ્વાસોશ્વાસ અને હજાર વર્ષે આહારની ઈચ્છા થાય.
વિવેચન–જે દેવનું જેટલા સાગરોપમ આયુષ્ય હાય, તે દેવેને તેટલા પખવાડીએ શ્વાસોશ્વાસ અને તેટલા હજાર વર્ષે આહારની ઈચ્છા ઉપજે. જેમકે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવનું ૩૩ સાગરોપમ આયુષ્ય છે, તે તે દેવને ૩૩ પખવાડીએ શ્વાસોશ્વાસ અને ૩૩ હજાર વર્ષે આહારની ઈચ્છા ઉપજે.