________________
૧૬૯
શબ્દાર્થ—અપરિગૃહિતા દેવીનાં ૬ લાખ વિમાન સાધમ દેવલાકમાં છે. પત્યેાપમથી માંડીને સમય અધિક યાવત્ ૧૦ પલ્યેાપમ સુધી જે દૈવીએની સ્થિતિ છે, તે દેવીએ સનત્કુમારને ઉપલેગ ચેાગ્ય જાણવી, એવો રીતે ૧૦-૧૦ પલ્યેાપમ વધે છે. (વધારતાં અનુક્રમે) બ્રહ્મ, મહાશુક્રં, આનત અને આરણુ દેવાને યાવતુ ૫૦ પક્ષેપમ સુધી ઉપભાગ યાગ્ય દેવીએ હાય છે.
વિવેચનસાધમ દેવલેાકને વિષે ૧ પાપમ આયુષ્યવાળી અપરિગૃહિતા દેવી સાધર્મ દેવાને ઉપલેગ ચેાગ્ય જાણવી.તે (૫૦)થી એક બે ત્રણ સંખ્યાતા અસંખ્યાતા સમય અધિક યાવત્ ૧૦ પલ્યેાપમ સુધીના આયુષ્યવાળી દેવી સનત્કુમાર દેવાને ઉપભાગ ચેાગ્ય જાણવી. ઉપરના દેવા તેવા પ્રકારના સ્વભાવથી તે દેવીઓને ઈચ્છતા નથી, એવી રીતે ૧૦ પલ્યેાપમથી અધિક અને ૨૦ પલ્યેાપમ સુધીના આયુષ્યવાળી દેવી તે બ્રહ્મ દેવલેાકને ઉપભાગ ચેાગ્ય જાણવી; તથા ૨૦ પલ્યાપમથી અધિક અને ૩૦ પછ્યાપમ સુધીના આયુષ્યવાળી દેવી તે મહાશુક્ર દેવાને ઉપભેાગ યાગ્ય જાણવી, તથા ૩૦ પલ્યેાપમથી અધિક અને ૪૦ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવી તે આનત દેવેને ઉપભેાગ યોગ્ય જાણવી, તથા ૪૦ પલ્યોપમથી અધિક અને ૫૦ પલ્યેાપમ સુધીના આયુષ્યવાળી દેવી તે આરણુ દેવલાકના દેવેને ઉપબા ચગ્ય જાણવી.
'''
૧. સંયણ અને સંસ્થાનના અર્થ કહેા. કયા જીવાને કેટલાં સંધયણ અને સંસ્થાન હાય તથા કયા સંધયથી મરીતે કયા દેવલોક સુધીમાં ઉપજે, વ્યંતર, માહે અને પ્રાણુત દેવાની ગતિ કહેા.