________________
૧૯૬
કિલ્ખોષિયાનું આયુષ્ય અને ઉત્પત્તિ સ્થાનક, (ત પલિય તિ સાર તેરસ, સારા કપ્પ દ્વેગ તઇચ લત અહીં કિમ્મિસિય ન હૅન્તિ ઉવરિ',અશ્ર્ચય પર તિપલિય–૩ પત્યેાપમ. કિમ્મિસિય-કિલ્મીષિયા.
ભએ ગાઇ
તિસાર-૩ સાગરાપમ. તેસ સારા-૧૩ સાગરોપમ.
પદુગ–એ દેવલેાકની. તઇય–ત્રીજા (દેવલાક)ની. લંત–લાંતકની.
અહા-નીચે.
ન હુન્તિ–ઉપજતા નથી.
ન
ઉરિ*-ઉપર.
અશ્રુય-અશ્રુતથી, પરઓ–આગળ, ઉપર. અભિએગાઇ અભિયાર્ણકાદિ
-2
શબ્દાર્થ-૩ પચેાપમ, ૩ સાગરે પમ અને ૧૩ સાગરાપમ આયુષ્યવાળા કિલ્હીષિયા (અનુક્રમે પહેલા) એ દેવલેાકની નીચે, ત્રીજા દેવલાકની નીચે અને લાંતક દેવલાક નીચે ઉપજે છે. કિલ્ભીષિયા ઉપરના દેવલાકે ઉપજતા નથી. અચ્યુત થકી આગળ અભિયાગિકાદિ દેવા નથી.
વિવેચન—અશુભ કર્મના ઉદયે કરી દેવતામાં ચંડાલ સરખા દેવા તે કિલ્ભીષિયા કહેવાય છે. ત્રણ પત્યેાપમના આયુષ્યવાળા પહેલા કિલ્ભીષિયા સાધમ અને ઈશાન દેવલેાકની નીચે ઉત્પન્ન થાય છે. ત્રણ સાગરાપમ આયુષ્યવાળા બીજા કિલ્મીષિયા સનત્કુમાર દેવલેાકની નીચે ઉત્પન્ન થાય છે અને તેર સાગરાપમ આયુષ્યવાળા ત્રીજા કિલ્મીષિયા લાંતક દેવલાકની નીચે ઉત્પન્ન થાય છે. કિલ્ભીષિયા દેવા ઉપરના દેવલાકમાં ઉપજતા નથી. અચ્યુત દેવલાકથી ઉપર