________________
૧૬૩ હતા દેવાંગનાની કાયાના અવયવો (સ્તન ભુજા વિગેરે) ને સ્પર્શ કરવાથી સંભોગ સુખ અનુભવે. બ્રહ્મ અને લાંતક દેવલોકના દે દેવાંગનાનું રૂપ દેખીને કામસુખ અનુભવે. મહાશુક્ર અને સહસ્ત્રાર દેવલોકના દેવે દેવાંગનાનાં ગીત હાસ્ય વિલાસ ભાષણ અને ઝાંઝર વિગેરેના શબ્દ સાંભળી કામસુખ અનુભવે. આનતાદિ ૪ દેવલોકના દેવ પિતાને સ્થાનકે રહેલા પોતાને રમવા ગ્ય દેવીને મનમાં ચિંતવે, તે વખતે તે દેવી પિતાના સ્થાનકે બેસી, શૃંગાર કરી, બુરી કામચેષ્ટાને મનમાં ધરી, ભેગને માટે સાવધાન થાય, તેથી તે દેવ મને સંકલ્પ કરી પૂર્ણ સુખ પામે. કાયસેવીની જેમ સ્પર્શાદિ સેવી દેવનાં વીર્ય પુકલે દેવાંગનાના શરીરમાં દેવ શક્તિથી સંચરે, તેથી દેવાંગનાને સુખ ઉપજે, પરંતુ દેવના વૈકિય પુદ્દગલાથી ગર્ભ ઉપજે નહિ. ચક્રવર્તિના વૈક્રિય પુગેલેથી ગર્ભ ઉપજે, કારણ કે તેનું મૂલ શરીર આિદારિક છે, તેથી તે ચક્રવતિ વૈક્રિય શુક પુદગલોને આદારિકપણે પરિણમાવે તેથી ગર્ભ ઉપજે. ઉપર ઉપરના દેવોને અનંતગુણ સુખ જાણવું. જેમકે કાયસેવી કરતાં સ્પેશસેવીને અનંતગુણ સુખ જાણવું. રૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો વિષય સેવા રહિત છે, તે તેઓ બ્રહ્મચારી કેમ ન કહેવાય? અવિરતિના ઉદયથી તેઓને ચારિત્રના પરિણામને અભાવ હોવાથી તેઓ બ્રહ્મચારી ન કહેવાય.
શકાદિ દેવે સુધર્મા સભામાં માણવક ચિત્યના ડાબડામાં રહેલી જિનેશ્વર ભગવાનની દાઢાની આશાતનાના ભયથી ચાં દેવીની સાથે સંભોગ ન કરે, વળી સાધમ અને