________________
૧૭૫
દેવેાની અવગાહના ( શરીરની ઉંચાઈ ) ભવણ વણ જોઇ સાહુમ્મી–સાણે સત્ત હત્થ તણુ—માણુ હૈં હું હું ચઉકે ગેવિ♥~ણુત્તરે હાણિ ઇક્કા, ૧૩૬,
૬ ૬ દુ–એ એ એ દેવલેાકે ચઉ-ચાર ( દેવલે કે ). ગવિજજ–ચૈવેયકે.
સંવણ–ભવનપતિ. વણુ–ન્ય તર. જોઇ–જ્યાતિષી.
સાહસ્ત્ર-સાધ. ઇસાણે ઇશાન દેવાના.
સત્ત હત્ચ-સાત હાથ.
તળુ માણું-શરીરનું પ્રમાણુ.
અણુત્તરે-અનુત્તરને વિષે. હાણિ-હાનિ.
ઇકિએક એક હાથની.
શબ્દા—ભવનપતિ વ્યંતર ચૈાતિષી સાધમ અને ઇશાન દેવાના શરીરનું પ્રમાણુ સાત હાથ છે. ( તે પછી અનુક્રમે ) એ એ એ દેવલાકે, ચાર દેવલેાકે, ત્રૈવેયકે અને અનુત્તરને વિષે એક એક હાથની હાનિ કરવી.
વિવેચન—ભવનપતિ વ્યંતર વાણુન્યતર જ્યાતિષી સાધમ અને ઇશાન દેવાના શરીરની ઉંચાઈ ૭ હાથ, સનકુમાર અને માહેદ્ર દેવાની ૬ હાથ, બ્રહ્મ અને લાંતક ઢવાની ૫ હાથ, મહાશુક્ર અને સહસ્રાર દેવાની ૪ હાથ, આનત પ્રાણત આરણુ અને અચ્યુત દેવાની ૩ હાથ; ૯ ગ્રેવેચકના દેવાની ૨ હાથ અને અનુત્તર વિમાનવાસી દેવાની ૧ હાથ શરીરની ઉચાઇ છે. એ રીતે સામાન્યપણે દેવાના શરીરનું માન કહ્યું.