________________
ત્રનુણાં વિમાનને કઈ બાજુ ગઢ અને કઈ
બાજુએ વેદિકા હોય તે કહે છે. જ વટ્ટ વિભાણા, તો તસસ્સ વેઇયા હાઈ પાગારે બેધ, અવરોસેસું તુ પાસેતુ. જો-જે દિશાએ. | | પાગાર-ગઢ. વટ્ટવિમાણુ-વાટલું વિમાન. | બધો -જાણો. તરો–તે દિશાએ
અવસેમેસું–બાની. તસમ્સ-ત્રિબુણ વિમાનને. | તુ-વળી વેઈયા–વેદિકા
પાસે સુ-બ ને વિષે. હેઇન્હાય છે. | શબ્દાર્થ જે દિશાએ વાટલું વિમાન હોય છે, તે દિશાએ ત્રિપુણું વિમાનને વેદિકા હોય છે. બાકીની બાજુને વિષે વળી ગઢ જાણ.
વિવેચન-ત્રિખુણીયા વિમાનની જે દિશાએ વાટલું વિમાન હોય છે તે દિશાએ ક ગરા વિનાને કેટ હોય છે અને બાકીની બંને બાજુએ કાંગરાવાળે કેટ હેાય છે. ૧. ઉર્ધ્વ લેકમાં વિમાનની સંખ્યા તથા ઈંદ્રક વિમાને
કેટલાં? પુપાવકીર્ણ વિમાનને આકાર અને તે કયાં હેય? તે કહે પહેલા તેરમા અને પચીશમા પ્રતરનાં પંક્તિગત વિમાને કયા દ્વોપ અને સમુદ્ર ઉપર કેટલાં આવ્યાં છે?
તે કહે. ૩. ગોળ ત્રિખણ અને ખુણા વિમાનને દરવાજા કેટલા?
ગઢ અને વેદિકા કોને કહે? તથા ત્રિખુણા વિમાનની ત્રણે બાજુએ શું હોય? તે કહો.