________________
શબ્દાર્થ–સ વાટલાં વિમાને ગઢ (કાંગરાવાળા કેટ) વડે વીટાએલાં હોય છે. પણ ચાખુણે વિમાની ચારે દિશાએ વેદિકા (સાદ કોટ અથવા કાંગરાં વિનાને કેટ) હોય છે. . . એક દરવાજા વાળા ગેળ વિમાનની ફરતા ગઢ.
દરવાજો
[, ગેળ વિમાન
ચાર દરવાજાવાળા ચોખંડા વિમાનની ફરતી વેદિકા
વેદિકા દરવાજે વેદિકા ,
. દરવાજે
ચખંડ વિમાન
દરવાજે
વેદિકા
દરવાજો
વેદિકા