________________
શબ્દાથ–આ (જંબદ્વીપ)માં ચંદ્ર અને સૂર્યનાં માંડલાં અનુક્રમે પંનર અને એકસો ચોરાસી છે. તે (માંડવાં) નું ક્ષેત્ર પાંચ દશ જે જન અને એક જોજનના એકસા. ભાગમાંથી અડતાલીશ ભાગ છે.
વિવેચન–એક સૂર્ય દક્ષિણ દિશાથી ચાલી ઉત્તર દિશાએ આવે, ત્યારે અહોરાત્રિમાં અદ્ધ મંડળ ક્ષેત્ર ઉલ્લંઘ, તેવીજ રીતે બીજે સૂર્ય ઉત્તર દિશાથી ચાલી દક્ષિણ દિશામાં આવે, ત્યારે અહોરાત્રિમાં અદ્ધ મંડલ ક્ષેત્ર ઉલંઘ, બને મળીને એક મંડળ થાય. | ચંદ્ર અને સૂર્યના મંડલનું અંતર. તીસિ-ગસદ્દા ચઉર, ઈગ ઈસક્સ્સ સત્ત ભઈયસ્સ પણુતીસંચ દુ જેયણ,સસિ–રવિણે મંડલં-તરયં ૮૨. તીસ-ત્રીશ ભાગ.
પણુતીસ–પાંત્રીશ. ઇગસા–એકસઠમાંથી.
ચ-અને. ચઉર–ચાર ભાગ.
દુ જોયણુ-બે જોજન. ઇગ-એક.
સસિ રવિણે–ચંદ્ર અને ઈગસદૃસ્સ–એકસઠીયા ભા
સુર્યનાં. ગના. સત્ત ભઈયસ્સ-સાત ભા
મંડેલ-માંડલાંનું. ગમાંથી.
અંતરયં–આંતરૂં. શબ્દાર્થ –ચંદ્ર અને સૂર્યના માંડલનું અંતર અનુક્રમે પાંત્રીશ જોજન, એક જેજનના એકસઠીયા ત્રીસ ભાગ અને એકસઠીયા એક ભાગના સાત ભાગમાંથી ચાર ભાગ (૩૫ જે. ૨૬-) અને બે જન છે.