________________
ප
અને તેની પાસે રહેલા છ ઋષિના તારા વિગેરે ધ્રુવતારાનેજ પ્રદક્ષિણા દે છે પણ મેરૂ પર્યંતને પ્રદક્ષિણા દેતા નથી.
પ્રશ્ના
૧. દ્વીપ અને સમુદ્રો કેટલા, કેવડા અને કેવા આકારના છે. તથા પાંચમા, આઠમા, વીશમા અને પચીશમા દ્વીપનાં નામ કહેા.
૨.
3.
દ્વીપ અને સમુદ્રનાં નામેા કેવા પ્રકારનાં છે ? તથા તે સમુદ્રનાં પાણી કેવાં છે ? અને તેમાંના મત્સ્યનું પ્રમાણુ કહેા.
૪.
પુષ્કરવર દ્વીપ ઉપર પાંચે જ્યાતિષીનાં વિમાના કેટલાં છે તેની ગણત્રીની રીત કહે।.
મેરૂ પર્યંત અને ધ્રુવના તારાને કૈાના વિમાને પ્રદક્ષિણા દે છે તે કહેા.
ચંદ્ર અને સૂર્યનાં માંડલાં અને તેમનું ચાર ક્ષેત્ર.
પન્નરસ ચુલસી ઇ સય',
ઈ હુ સસ–રવિ મડલાઈં તકખિત્ત જોયણ પણ—સય દસહિય, ભાગા અડયાલ ગસદેશ.૮૧.
પત્તરસ-પનર.
ચુલસીસય–એકસેસ ચેારાસી ઇહ-અઢીયાં, આમાં. સિસ રિવ મડલાઈ-ચંદ્ર
અને સૂર્યનાં માંડલાં,
તિક્ષ્મત્ત તેનું ક્ષેત્ર.
જોયણ–યેાજન. પણસય-પાંચસા દસહિય–અધિક દેશ.
ભાગા—ભાગ.
અડેયાલ-અડતાલીશ. ઇગી–એકસઠ ભાગમાંથી.