________________
વારુણીવર-વારુણીવર, ખારવરા–ક્ષોરવર.
૭૪
ઘયવર-ધતવર. લવણા ય-અને લવણુ. હૅન્તિ છે. ભિન્નરસા-જુદા સ્વાદવાળાં. કાલેાય-કાલેાદ, કાલે દિયે. પુક્ષ્મરાહિ-પુષ્કરવર સમુદ્ર. સયભમણેા-સ્વયંભૂર મણુ. ઉદ્દગરસા-પાણી જેવાં સ્વાદવાળાં.
લવણે-લવણ સમુદ્ર. કાલાએ-કાલેાધિ. ચરિમિ-છેલા(સ્વયંભૂરમણુ)માં
બહુમચ્છા-ઘણાં માછલાં. પણ સય-પાંચશે.
સગ સય–સાતસે.
દસસય-દશ સેા, જોયણ–યેાજનના. તણુ-શરીરવાળાં. કમા–અનુક્રમે.
_રસ-શેરડીના રસ જેવાં. થેાવ-ઘેાડાં. સેસજલડી-બાકીના સમુદ્રોનાં. સેસેસુ-બાકીના (સમુદ્રો)માં.
શબ્દા વારુણીવર, ક્ષીરવર, દ્યૂતવર અને લવણુ સમુદ્ર એ ચાર સમુદ્રનાં પાણી ભિન્ન સ્વાદવાળાં છે. કાલેાધિ, પુરવર સમુદ્ર અને સ્વયંભૂરમણ એ ત્રણનાં પાણી વરસાદના પાણી જેવાં સ્વાદવાળાં છે. ખાકીના સમુદ્રોનાં પાણી શેરડીના રસ જેવાં સ્વાદવાળાં છે. લવણુ સમુદ્ર, કાલેાદધિ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘણાં માછલાં છે અને અનુક્રમે પાંચસા, સાતસે! અને હજાર ચેાજન પ્રમાણ શરીરવાળાં છે. ખાકીના સમુદ્રોમાં થાડાં માછલાં છે.
વિવેચન- વારુણીવર સમુદ્રનું પાણી મદિરાથી સુસ્વાદિષ્ટ, ક્ષીરવર સમુદ્રનું પાણી ત્રણ ભાગ ગાયનું દૂધ અને એક