________________
(૭૪) ઉક્ત વિહારી બનીને સંયમ જીવિત વડે જીવીશું. અને દિક્ષા લઈ પાછળથી મેહના ઉદયથી ચારિત્ર બરાબર ન પાળે. તેઓ ગેરવત્રિક (દ્ધિ રસ સાત)ના કારણે અથવા તેમાંથી કેઈપણ એકના કારણે જ્ઞાનાદિક મેક્ષ માર્ગ માં સારી રીતે વર્તતા નથી, તેમ ગુરૂના ઉપદેશમાં વર્તતા નથી. અને જુદી જુદી જાતની ઈચ્છાઓથી વૃદ્ધ થઈને ચિત્તમાં બળતા બારવ ત્રિકમાં ધ્યાન રાખીને વિષયમાં રકત બની ઇંદ્રિયને સ્થિર કરવા રૂપ જે તીર્થંકર વિગેરેએ પાંચ યમ (મહાવ્રતે) બતાવેલા છે તેને બરાબર ન પાળીને પિતાની મેળે પંડિત માની બનીને આચાર્ય વિગેરેએ વીતરાગના શાસ્ત્ર પ્રમાણે પ્રેરણા કર્યા છતાં તે કુસાધુઓ તે ગુરૂને કડવાં વચન સંભળાવે છે. અને બેલે છે કે “આ વિષયમાં તમે શું જાણે ?”
કારણ કે જેવી રીતે સૂત્રના અર્થને વ્યાકરણને ગણિ'તને અથવા નિમિત્તને હું જાણું છું. તેવી રીતે બીજે કેણ જાણે છે? આ પ્રમાણે આચાર્ય વિગેરેને કુસાધુ કડવાં વચન કહે છે.
અથવા ધર્મોપદેશક તીર્થકર વિગેરે છે. તેમને પણ કડવાં વચન કહે છે. તે બતાવે છે. કેઈ વખત તે સાધુ ભૂલ કરે, ત્યારે આચાર્ય ઠપકો આપે ત્યારે કુસાધુ કહે, કે તીર્થંકર અમારૂં ગળું કાપવાથી વધારે બીજું શું કહે