________________
(૬૦)
તેથી માટેાભાઈ હૃદયથીજ (પ્રેમથી ) દેવતાને કહેવા લાગ્યા, કે આ અજ્ઞાન છે, તેને શા માટે દુઃખ કીધુ, તેના આંખા નવી બનાવ. દેવીએ કહ્યુ, જીવના પ્રદેશેાથી જુદ પડેલા આ ડાળા જોડાય તેમ નથી, સાધુએ કહ્યું, નવા બનાવ તેમનુ વચન એલ'ઘાય તેવુ' નથી, એમ વિચારીને દેવીએ તેજ ક્ષણે ચડાળે મારેલા એલ (બકરા ) ની આંખાના ડાળા લાવીને તેની આંખા નવી બનાવી.
આ પ્રમાણે ઉપદેશથી બહાર વનારને દુઃખ થાય છે, તેમ વિચારીને શિષ્યે હમેશાં આચાય ની આજ્ઞામાં વવું. આચાર્ય પણ હમેશાં પરોપકારની વૃત્તિ રાખીને પેાતાના શિષ્યા થાક્ત વિધિએ પાળવા તેજ બતાવે છે. કે જેમ પક્ષીના બચ્ચાંને માબાપ પાળે તેમ આચાય પણ રાતદિવસ શિષ્યાને પાળવા અનુક્રમે વાચના આપવી, શિખા મણુ આપવી, બધા કાર્યમાં ધૈયતાવાળા કરવા કે જેથી તે તે પ્રમાણે વર્તીને સંસારથી પાર ઉતરવા સમર્થ થાય છે. એવુ સુધર્માંસ્વામિ કહે છે.
ત્રીજો ઉદ્શો સમામ
-
ચોથા ઊદ્દેશા કહે છે.
ત્રીજો ઉદ્દેÀા કહ્યા પછી ચાથેા કહે છે. તેના આ પ્રમાણે સંબધ છે. ગયા ઉદ્દેશામાં શરીર ઉપકરણના સમવા