SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૭). વિગેરેમાં તેઓ જ્ઞાન મેળવેલા હોવાથી તેમને પીડા ઓછી હોય છે. કારણ કે કર્મ ખપાવવા તૈયાર થયેલ સાધુને શરીર માત્રને પીડા કરનારા પરીસહ ઉપસર્ગો મને સહાય કરનારા છે. એવું માનવાથી તેને મનની પીડા નથી થતી. તેજ કહ્યું છે કે – अप्पाणो चिअ हिअयस्स ण उणदुक्खं परोदेह १५ બીજે માણસ આત્માને પીડા નથી જ આપતે પણ શરીરને દુઃખ આપે છે, પણ આત્માના હૃદયનું દુઃખ પિતાનું માનેલું છે. પણ પારકે તે દુઃખ આપતું નથી.' શરી ની પીડા તે થાય છેજ તે બતાવે છે. જ્યારે શરીર સુકાય અને પાતળું થાય, ત્યારે માંસને લેહી સુકાય, તેવા ઉત્તમ સાધુને સુખ તથા અલ્પ આહાર લેવાથી પ્રાય ખલપણે પરિણમે છે. પણ રસ પણે નહીં. કારણના અભાવથી થે ડુંજ લેહી અને તેજ શરીરપણે હવાથી માંસ પણ ડું જ હોય છે, તે જ પ્રમાણે મેદ વિગેરે પણ ઓછાં હોય છે. અથવા રૂક્ષ (લુખું) હોય તે પ્રેયે વાતલ (વાયું કરનાર) હોય છે. અને વાયુ પ્રધાન થવાથી માંસ અને લોહીનું પ્રમાણ ઓછું જ હોય છે. તથા અચેલ પણું હોવાથી શરીરને ઘાસના કઠેર ફરસ વિગેરે થતાં શરીરમાં દુઃખ થવાથી પણ માંસ અને લેહી ઓછાં થાય છે.
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy