SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) " સમ્યક્ત્વ એટલે પ્રશસ્ત અથવા શેભન તત્વ અથવા એક સંગતવાળું (જેનાથી એકાંત હિત થાય તેવું) તત્વ તે સમ્યકત્વ છે. કહ્યું છે કે – “ઘણા મનશ્ચર, સાત ઘર જાણે તૈક દૃષ્ટતું, મારા ”? - પ્રશસ્ત શોભન એક સંગતવાળા જે ભાવ થાય તે સમ્યક્ત્વ છે (ભાવાર્થ ઉપર આવેલ છે) આવું સમ્યક્ત્વજ અથવા સમત્વજ સારી રીતે સમજે, વિચારે, કે પિતે અચેલ હેય અને બીજો એક વસ્ત્ર વિગેરે રાખનારે હેય, તેને પિતે નિંદે નહિ. કહ્યું છે કે – "जोऽवि दुवत्थ तिवत्थो एगेण अचेलगो व संथरइ। णहते हीलंति परं सव्वेऽवि य ते जिणाणाए" ॥१॥ જે બે વસ્ત્ર ધારણ કરે, ત્રણ વસ્ત્ર ધારણ કરે, અથવા એક વસ્ત્ર રાખે, અથવા અચેલક ફરે, પણ તે બધા નેશ્વરની આજ્ઞામાં વર્તે છે, તેથી એક બીજાને નિંદે નહીં. "जे खलु विसरसकपा संघयणधियादिकारणं पप्प। णऽवमन्नइ ण य होणं अप्पाणं मन्नई तेहिं ॥२॥ - જેઓ જુદા જુદા કલ્પવાળા છે, તેઓ શરીર સંઘયણ તથા એછી વધતી ધૈર્યતાને લીધે છે તેથી એક બીજાને અપમાન ન કરે, તેમ એ છાપણ ન માને, (એટલે પિતાની
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy