________________
મેહનીય કર્મના ઉદયથી. અશુમ વેદનીય ભાવ એકદમ પ્રકટ થવાથી, અયશકીતિ ઉત્કટપણે થવાથી, આયતિ (ભાજ વિષ્યનું હિત) ને તરછીને કાર્ય અકાયને વિચાર્યા વિના સહ દુઃખને સાગર સ્વીકારીને વર્તમાન સુખને દેખનારા પિતાના કુલમાં વર્તાતે આચાર નીચે નાંખીને (ઉત્તમ રત્નરૂપ ચારિત્રને ત્યજે છે!!! અને તેને ત્યાગ ઘપકરણ ત્યાગવાથી થાય છે, તે બતાવે છે. વસ્ત્ર એ શબ્દથી મિક (સૂત્રનાં) કલ્પ ( વસ્ત્ર ) લીધે છે, તથા પાત્રો અને ઉનની કાંબળ અથવા પાત્રોને નિરોગ તથા રજોહરણ એ ધર્મોપકારણેને બેદરકારીથી ત્યજીને કેઈ સાધુ ફરીથી દેશવિરતિ (શ્રાવકનાં વ્રત) સ્વીકારે છે, કે તે ફક્ત સમદર્શન જ રાખે છે, કે તે તેનાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે, (વટલી જાય છે.)
પ્ર. આવું દુર્લભ ચારિત્ર પામીને પાછું કેમ તજ
ઉ–પરીષહ દુખે કરીને સહન થાય છે, તેથી અમેકરીને અથવા સામટા પરિષહ આવતાં સહન ન કરી શકવાથી પરિષહથી ભાગેલા મહિના પરવશપણુથી દુર્ગતિને આગળ કરીને મોક્ષમાર્ગ (ઉત્તમ ચારિત્ર) ને ત્યજે છે !!! તે રાંકડાઓ ભેગો ભેગવવા માટે ત્યજે છે, છતાં પાપના ઉદયથી શું થાય? તે કહે છે