________________
સંવત (સાધુ) હેય, અને સરાગ હોય, તે અનુવસુ કો. છે, અથવા બૂઢે અથવા શ્રાવક પણ હોય છે. - તથા શ્રુતચારિત્રરૂપ–ધર્મ જાણીને પછી યથાશ્યપણે વીકારીને પણ પછી કેટલાક જીવે પ્રબળ મેહના ઉદયથી તેવી ભવિતવ્યતાને વેગે તેવા ઉત્તમ ધર્મને પાળવા શક્તિવાન થતા નથી, તે કેવા છે? ઉત્તર–કુશીલા એટલે ખરાબ શીલ (આચાર) વાળા છે, એટલે જેઓ ધર્મ પાળવામાં -અશક્ત છે, તેથીજ તેઓ કુશીલવાલા છે, એવા બનીને શું કરે છે? તે કહે છે –
वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं विउसिजा, अणुपुव्वेण अणहिया सेमाणा परीसहे दुरहियासए कामे ममायमाणस्स इयाणिं वा मुहुत्तेण वा अपरिमाणाए भेए एवं से अंतराएहिं कामोहिं आकेપરિહિં માત્ર 9 (ફૂ. ૨૮૨)
કરેડે ભવે પણ દુખેથી મેળવાય, તે મનુષ્ય જન્મ પામીને પૂર્વે કદી પણ ન મેળવેલ એવી, સંસાર સમુદ્રથી પાર ઉિતરવા સમર્થ નાવ સમાન બધિ (સમ્યફત્વ) મેળવીને મક્ષ વૃક્ષના બીજ સમાન સર્વ વિરતિ લક્ષણવાળું ચારિત્ર સ્વીકારીને પાછા કામદેવને માર દુખેથી નિવારણ થાય તે હોવાથી, મન ઢીલું થવાથી, ઇંદ્રિયેને સમૂહ લાલચુ થવાથી, બનેક ભવના અભ્યાસથી મેળવેલી વિષયની મધુરતાથી પ્રબળ
'