________________
'(૩ર) ચિત્તે સાંભળ આના સંબંધમાં નાગાર્જુનીયા કહે છે કે, ( વા વંતિ) એટલે આઠ પ્રકારના કર્મને અથવા પતાને ધવાને ઉપાય તીર્થકર વિગેરે કહે છે, તે ઉપાય કર્યો છે? તે કહે છે. “ આ સંસારમાં (ખલું વાક્યની શેભા માટે છે) આત્માને ભાવ તે આત્મતા (આત્મપણું તે જીવનું અસ્તિત્વ છે, અથવા પોતાનાં કરેલા કર્મની પરિ શુતિ છે, તેના વડે આ જીવ સમૂહ છે, પણ અન્ય લેકના માનવા પ્રમાણે પૃથ્વી વિગેરે ભૂતના કાયાકારે પરિણમવાથી છ બન્યા નથી, અથવા પ્રજાપતિ (બ્રહ્મા) એ બનાવેલ નથી એટલે તેવા તેવા ઉંચ નીચ કુળમાં પિતાના પૂર્વના કર્મ એશ્ચયથી મેળવેલા શુકશોણીત (વીર્ય લેહી માતાના ઉદરમાં) એકત્ર થવાથી અનુક્રમે મનુષ્યની ઉતિ છે, તેને આ પ્રમાણે કમ છે– सप्ताहं कललं विन्द्या, त्ततः सप्ताहमबुदम् अबूंदाजायते पेशी, पेशीतोऽपि घनं भवेत् ॥१॥
તે વીર્ય લેહીનું સાત દિવસે કલાલ થાય, પછી અબ્દ થાય છે, પછી પેશી થાય, ત્યાર પછી ઘન થાય છે. તેમાં નજ્યાં સુધી કલિ થાય ત્યાંસુધી અભિભૂત કહેવાય છે, પેશી થતાં સુધી અભિજાત કહેવાય છે, ત્યાર પછી સાગે પાંગ સ્નાયુ શિર રામ વિગેરે અનુક્રમે થતાં અભિનિવૃત્ત છે, ત્યાર આ પ્રસ્ત થતાં અભિસંવૃદ્ધ છે, અને ધર્મ શ્રવણની આવ