________________
(૧૭) શેફ નામને છ પ્રકારને ઘેર રોગ જુદા જુદા કે, સામ દેથી શરીર ફૂલેલું દેખાય તે લેહીની બિગાડથી થાય છે. એટલે, કલેક પહેલાં બતાવ્યા પ્રમાણે વાત, પિત્ત, કફ, અને
નીપારક્ત, અને અભિઘાતથી સજાને રેગ થાય છે. તથા “બાળક” તે ભસ્મક નામને વ્યાધિ છે. ઊષ્ણુતા, વાત, અને પિત્તના ઉત્કટપણાથી, અને કફના ન્યૂનપણથી તથા ગરમી વધારે થવાથી થાય છે, તથા વેવફાતિ વાયુથી ઉત્પન્ન થયેલ શરીરનાં અવયરે કપરૂપ છે. કહ્યું છે કે – प्रकामं वेपते यस्तु, कंपमानश्च गच्छति; कलाप खंजं तं विद्या, नमुक्त संधिनिबंधनम् ॥१॥
- જે ઘણે કંપે, તથા કંપતે ચાલે, તેને સંધી નિબંધ નથી મુકાલે કલાપ અંજ (કવાને રેગ) જાણ. તેજ પ્રમાણે દિધિ શત્તિ જીવ ગર્ભના દેષથી તે પીઢ સપિ. યણે ઉપન્ન થાય છે, અથવા જમ્યા પછી અશુભ કામના દોષથી થાય છે, આ રેગીને સ્પર્શ ઈદ્રિનું ભાન રેગવાળી જગ્યાએથી નષ્ટ થાય છે, તે રેગવાળાને હાથમાં પકડેલું લાક ખસી જાય છે, અને સૂઈ ઘંચે તે પણ અસર ન થાયતથા “સીટીવ ત્તિ” લીપદ તે પગ વિગેરેમાં કઠણ પણે હોય છે, તે આ પ્રમાણે-વાત, પિત્ત, કફના પ્રકોપથી છાતી, માં રેગ ઉસન્ન થઈ જઘામાં સ્થિર થઈ ધીરે ધીરે કાળાંતરે