SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮૯) એવ’ભૂત એ પ્રમાણે સામાન્યથી ૭ નય છે. તે સમતિ ત વિગેરેમાં લક્ષણથી અને વિધાનથી વિસ્તારથી કહ્યા છે, માટે અહીયા તેજ નયાને જ્ઞાન ક્રિયા એ મને નચામાં સમાવીને સમાસથી કહીએ છીએ. આ આચારાંગ સૂત્રના અધિકારમાં જ્ઞાન ક્રિયા એમ એ નયાને સમાવેશ થાય છે, તેથી તથા તે જ્ઞાન ક્રિયાને આધીન મેાક્ષ હોવાથી, અને મેક્ષ માટે શાસ્ત્રની પ્રવૃત્તિ છે, એમ જાણવુ, અને અહી‘આં જ્ઞાન તથા ક્રિયા પરંસ્પર સબધ રાખીનેજ વિવક્ષિત કાર્ય સિદ્ધિમાં સમથ છે, પણ એકલું જ્ઞાન કે એકલી ક્રિયા સમય નથી, માટે અહી તે એ જ્ઞાન ક્રિયા નયને સમજાવીએ છીએ. જ્ઞાન નયવાળાના અભિપ્રાય, જ્ઞાન પ્રધાન છે, પણ ક્રિયા નહી, કારણકે સમસ્ત ( બધા ) હેય પદાર્થને ત્યાગવા, ઉપાદેયને સ્વીકારવા, એ પ્રવૃત્તિ જ્ઞાનને આધીન છે. તેજ બતાવે છે, કે સારી રીતે નિશ્ચય કરેલા સમ્યગ્ જ્ઞાનથી પ્રવૃત્તન કરનારે અથ ક્રિયાનો અર્થી પોતાનુ કાર્ય બગાડતા નથી. કહ્યુ` છે કે.— बिज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फलदामता । मिथ्या ज्ञानात् प्रवर्त्तस्य फला संवाददर्शनात् ॥ १ ॥ પુરૂષને જે જ્ઞાન છે, તે ફળ દેનારૂ છે, પણ ક્રિયા ફળદાયી નથી, કારણ કે મિશ્રા જ્ઞાનવાળા ક્રિયા કરવા જાય તે તેનું અપેાગ્ય ફળ સાક્ષાત્ દેખાય છે, અને સમ્યગ ૧૯
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy