________________
( ૨૮૮)
તીથ પ્રવર્ત્તન માટે કેવી રીતે ભગવાને ઉદ્યમ કર્યો તે મતાવે છે.
આત્મ શુદ્ધિ વડે એટલે પાતાનાં કર્મના ક્ષય ઉપશમ તથા ક્ષય કરવા વડે સુપ્રણિ હિત મન વચન કાયાના યાગી જે આયત ચેગ છે, તેમને નિમળ કરી તથા વિષય કષાયે વિગેરેને ઉપશમ વિગેરેથી દૂર કરવાથી ઠંડી ગુણ પ્રાપ્ત કરેલા (શાંત) ભગવાન છે. તથા માયા રહિત તેજ પ્રમાણે ક્રોધ માન લેભિ રહિત અની જીવતાં સુધી પાંચ સમિતિએ સમિત (ઉપયાગ રાખી વન કરનારા) તથા ત્રણ ગુપ્તિથી ગુપ્ત બનીને રહ્યા હતા. ત॥૧૬॥
ઉદ્દેશો સમાપ્ત કરવા કહે છે. આ પ્રમાણે શાસ્ત્રમાં તાવેલી વિધિએ શ્રી વહુમાન સ્વામી જેએ ચાર જ્ઞાન યુક્ત છે, તેમણે અનેક પ્રકારે નિયાણુ કર્યા વિના આચાં, કારણ કે તે પ્રમાણે ખીજો મુમુક્ષુ પણ ભગવાનના દાખલાથી મેક્ષ આપનાર માર્ગ વડે આત્મ તિને આચરતા વિચરે, ! પ્રમણિ સુધર્માસ્વામી જબુરવાસીને કહે છે, તે હ કહુ છું. જે વીર પ્રભુના ચરણની સેવા કરતાં મેં સાંભળ્યુ છે. આ પ્રમાણે સૂત્રાનુગમ તથા સુત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ સૂત્ર પશિ સ્પેશિક નિયુક્તિ સહિત વર્ણવ્યેા છે. હવે નાનું વર્ણન કરે છે.
મૈગમ સંગ્રડ વ્યવહાર ઋજીસૂત્ર શબ્દ
સંમભિરૂઢ