________________
- વલી પ્રસંગે આવેલા અથવા આવીને ત્યાં બેસે તે મુસાફરખાનું કે ધર્મશાળા તે ગામમાં હોય અથવા આમ બહાર હેય તથા આરામ તે ઘર આરામ તથા આગારમાં કેઈ વખત વાસ કરે, તથા મસાણમાં અથવા શૂન્ય ઘરમાં વાસ કરે, આવેશન તથા શૂન્ય ઘરને ભેદ એ છે કે પેલાની ભીંત મજબુત હેય પણ બીજામાં તેમ નહી કે વખત ઝાડના મુળ નિચે વાસ કર્યો (૩)
ઉપર બતાવેલ શયન તે વસતિમાં ત્રણે જગતને જાણનારા ઋતુબદ્ધ કાળમાં અથવા ચોમાસામાં ભગવાન તપસ્યામાં ઉઘુક્ત બનીને અથવા ધ્યાન રાખનારા બનીને વાસ કર્યો. ' પ્રકેટલે કાળ! તે કહે છે. પ્રકર્ષથી તેરમાં વરસ સુધી એટલે બાર વરસંથી કંઈક અધિક મુદત સુધી આખી રાત અને દિવસ સંયમ અનુષ્ઠાનમાં ઉદ્યમવાળા બનીને અપ્રમત્ત એટલે નિદ્રા વિગેરે પ્રમાદ રહીત તથા વિત સિકા રહીત ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાન થાય છે વળી– णिइंपि नो पगामाए, सेवह भगवं उठाए। जग्गा वह य अप्पाणं इसिं साई य अपडिन्ने ॥५॥ संबुजामाणे पुणरवि आसिसु भगवं उठाए। निक्खम्म एगया राओषहि चंकमिया मुहुत्तागं ॥६॥