________________
(૨૬૦) अप्पंहएऽपडि भाणी, पंथपेहिं चरे जयमाणे ॥२१॥ सिसिरंसि अद्धपडिवन्ने, तं वोसिज वत्थमाणगारे॥ पखारितु बाहुं परकम, नो अवलं वियाण कंघमि।२२॥ एस विहि अणुकन्तो माहणेण मईमया। बहुसो अपडिन्नेण भगवया एवं रियति ॥ २३ ॥ રિપોનિ ઉપધાનશ્રતાશયનો ર | In
(અલ્પ શબ્દ અભાવના અર્થમાં છે. ) ભગવાન મહા વીર વિહારમાં તીરછી દિશામાં જેતા નથી તેમ બને બાજુએ જોતા નથી. તેમ માર્ગમાં ચાલતાં કઈ પૂછે તે પણ બોલતા નથી. મનજ ચાલે છે તે બતાવે છે કે પિતે રસ્તામાં ચાલતાં પગ નીચે જીવેને પીડા ન થાય તેજ યતના રાખતા હતા. (૨૧) - વળી શિયાળામાં માર્ગમાં ખરી ઠંડમાં પણ દેવ દ્રષ્ય વસ છોડયા પછી બે બહુ લાંબી કરીને ચાલે છે. પણ ઠંડથી પીડાતાં હથને વાંકા વાળી સંકેચતા નથી. તેમ પિતાના ખભા ઉપર પણ હાથે રાખીને ઉભા રહેતા નથી. હવે સમાપ્ત કરવા કહે છે. (૨૨) - આ વિહારને વિધિ બતાવ્યું તે ભગવાન મહાવીર
સ્વામી જેઓ તત્વના જાણનારા છે. અને કેઈ જાતનું નિયાણું કર્યું નથી, તથા ઐશ્વર્યા વિગેરે ગુણોથી યુક્ત છે.