________________
(૨૫૮ )
સર્વ પાપોના ઉપાદાન ભૂત છે. તે પણ એમણે જોયુ' છે, તેથીજ તે સંસારનું રૂપ · જાણુનારા થયા તેના ભાવાર્થ એ છે કેઃ—શ્રીના સ્વભાવના આવા પરિજ્ઞાનથી તથા તે જાણીને ત્યાગવાથીજ ભગવાન પરમા દર્શી થયા છે મૂળ ગુણા અતાવીને હવે ઉત્તર ગુણ પ્રકટ કરવા કહે છેઃ— अहाकडं न से सेवे सव्वसो कम्म अदक् जं किंचि पावगं भगवं, तं अकुव्वं वियडं भुंजित्था ॥ ૨૮ ॥ કોઈ ગૃહસ્થે સાધુને પૂછીને અથવા વિના પૂછે ( છાનુ” ) આધા કર્માદિ ભોજન વિગેરે કર્યુ હોય તો પાતે તે
(
લેતા નથી.
પ્રઃ-શા માટે ?
ઉ:—તેમણે જોયુ કે, તે લેવાથી બધી રીતે આડે પ્રકારના કર્મના બંધ થાય છે, તેવુ દોષિત ખીજું પણ સેવતા નથી, તે કહે છે, જે કઈ પાપવાળુ' એટલે જેનાવડે લિવજ્યમાં પાપનું કારણ થાય તેવુ‘ ભગવાને ન લીધુ, પણ વિકટ (ફાસુ નિર્દોષ, ભાજન વિગેરે લીધું. ।। ૧૮ । વળી— जो सेवइ य परवत्थं, पर पाएवी से न भुंजित्था; परिवज्जि याण उमाण, गच्छह संखार्ड असरणायाए || ૨ ||