________________
( ૧૯૮) સાતમા ઉદ્દેશ.
છઠ્ઠો કહીને હવે સાતમા કહે છે, તેને આ પ્રમાણે સબધ છે. ગયા ઉદ્દેશામાં એકત્વ ભાવના ભાવનાર તિ સહનન વિગેરેથી યુક્ત સાધુનું ઇંગિત મરણુ ખતાવ્યું, અને અહી' તેજ એકત્વ ભાવના પ્રતિમાઓ વડે બતાવે છે, એથી અહી તે પ્રતિમા બતાવે છે, તથા વધારે વિશિષ્ટ સધયણવાળા પાપાપગમન અણુશણુ પણ કરે. આ સબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
जे भिक्खु अचेले परिवुसिए तस्स णं भिक्खुइस एवं भवइ-चाएमि अहं तणफासं अहिया सि तर सीयफासं अहियासित्तए, ते फास अहियासित्तए दंसमसगफासं अहियासित्तए एगयरे अन्नतरे विरूवरूवे फासे अहियासितए, हिरिपंडिच्छायणं चsहं नो संचाए म अहियासित्तए, एवं से कप्पे कडबंधणं धारितए ( ० २२३)
જે સધુ પ્રતિમા ધારણ કરેલે! અને વિશેષ અભિગ્રહથી અચેલ ( વસ્ત્રરહિત પણે સયમમાં રહેલા હોય, તે ભિક્ષુને આવા અભિપ્રાય થાય છે, કે હું શ્રૃતિ સંહનન વિગેરે યુક્ત હાવાથી વૈરાગ્ય ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા અને માગમ ચક્ષુડે ( ચારે ગતિનુ જ્ઞાન હોવાથી