________________
( ૧૩૫ )
પુત્રે દીક્ષા લીધી, તેથી પાપરૂપ છે તથા આસાધુ છે, સાધુ છે એમ પેાતાની મતિએ કલ્પના કરી ઈચ્છાનુસાર ખેલે છે તથા સિદ્ધિ છે અથવા સિદ્ધિ નથી, અથવા નરક છે અથવા નથી એ પ્રમાણે બીજી' પણ પેાતાના આગ્રહ પ્રમાણે પકડી વિવાદ કરે છે તે બતાવે છે કે આ પૂર્વે અનાવેલુ લેાક વિગેરેને આશ્રચી જીદુ' જુદું માનનારા તે વિપ્રતિપન્ન વાદીએ છે તે કહે છે.
·
इच्छंति कृत्रिमं सृष्टिवादिनः सर्वमेव मितिलिङ्गम् । कृत्स्नं लोकं माहेश्वरादयः सादि पर्यन्तम् ॥१ ॥
સૃષ્ટિના વાદીએ માહેશ્વર વિગેરે બધુ જ મિતિલિંગ ( ) અને કૃતિમ માને છે, અને બધા લોકને સાદિ પત માને છે.
नारीश्वरजं केचित् केचित् सोमाग्नि संभवं लोकं । द्रव्यादि षड़विकल्पं, जगदेतत् कचिदिच्छन्ति ॥
નારી તથા ઇશ્વરથી ઉત્પન્ન થએલું માને છે, કેટલાક મતવાળા સામાગ્નિથી લેાક ઉત્પન્ન થયેલું માને છે. તથા દ્રવ્યગુણ વિગેરે છ વિકલ્પવાળુ' જગત્ કેટલાક માને છે. ईश्वरप्रेरितं केचित् केचिद् ब्रह्मकृतं जगत् । अव्यक्त प्रभवं सर्व, विश्वमिच्छंति कापिलाः ॥३॥
,