________________
(૧૧૯)
वाधाइय माएसो अवरडो हुज अन्नतरएणं । तोसलि महिसी हओ, एयं वाघाइयं मरणं ॥ २६७ ॥ વિશેષથી આઘાત તે સિદ્ધ વિગેરેએ કરેલે વ્યાઘાત છે એટલે શરીરને નાશ થાય છે. તેના વડે જે અણુસણુ સમાપ્ત થાય અથવા તેવુ' મરણ થાય તે તે વ્યાઘાતિમ અણુસણુ છે. એટલે કોઇ સાધુને સિદ્ધ વિગેરેએ ઘેર્યાં હોય, અને તેનાથી મરણ થાય, તે વ્યાઘ્રાતિમ છે તેના માટે વૃદ્ધવાદ આ પ્રમાણે છે. કે તેાસલી નામના આચાય ને લે'સાએ ધૈર્યાં, અને મરણુ વખતે તેમણે ચાર પ્રકારને આહાર ત્યાગી ને અણુસણુ કર્યુ તે વ્યાઘાતિમ મરણ છે. તેના ભાવા કથાથી જાણવા તે કહે છે.
તે દેશમાં ભેસે ઘણી થાય છે. તેાસલી નામના આચા
:
યુને જગલી ભેંસોએ ઘેર્યાં, તેમણે પીડાતાં બીજો ઉપાય. ન જોઇને ચાર પ્રકારના આહાર ત્યાગવાનું અણુસણ કર્યુ. હવે અન્યાધાતિમ અણુસણુ ખતાવવા કહે છે. अणुपुव्वि गमाएसो पव्वज्जा सुत्त अत्यकरणं च । श्रीसजिओ (य) निन्तो, मुक्को तिविहस्त नीयस्स ॥ ૨૧૮ ॥
અનુપૂર્વી (ક્રમ) ને પામે, તે અનુપૂર્વાંગ છે. પ્ર—તે આ દેશ કચે છે ? (આ દેશના અર્થ વૃદ્ધ વાદ છે.) તે વૃદ્ધવાદ આ પ્રમાણે છે.