SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) જેમ આ વજાસ્વામિએ પેાતે દવા માટે સુને ગાંગડા ફાનમાં રાખેલા, તે વાપરવા ભૂલી જવાથી પોતે જાણ્યુ કે આવા પ્રમાદ મને થયેા છે. તેથી તેમણે મરણુ નજીક આવેલુ જાણીને સપરાક્રમી બનીને સ્થાવત્તપર્યંત ઉપર પાઇપ ઉપગમન અણુસણ કર્યું. હવે અપરાક્રમ મરણ ઋતાવે છે. अपरक्कममा एसो जह मरणं होइ उदहि नामाणं । पाओवगमेऽवि तहा एवं अपरक्कमं मरणं ॥ २६६॥ પરાક્રમ ન હોય તેા અપરાક્રમ - કહેવાય તેવુ... મરણુ જેને જધામળ સર્વથા ક્ષીણ થયેલું ડાય તેવા ઉદધિ (સાગર) નામના તે આ સમુદ્ર મુનિનુ મરણ થયેલું છે. તેના વૃદ્ધવાદ આ પ્રમાણે છે. તે પ્રમાણે પાઇપ ઉપગમન અણુસણુ વડે તેમનુ મરણ થયેલ છે. જેવી રીતે આય સમુદ્રનું અપરાક્રમ મરણ છે. તેવું ખીજી જગ્યાએ પણ જાણવું. (ગાથા અર્થ) તેના ભાવાર્થે કથાથી જાણવા. આય સમુદ્ર નામના આચાર્ય સ્વભાવથીજ દુબળ હતા, પછીથી જ ધા ખળે સર્વથા ક્ષીણ થતાં શરીરથી બીજે લાભ ન જાણીને તેને તજવાની ઈચ્છાથી પેાતાના ગચ્છમાં રહીને ઉપાશ્રયના એક ભાગમાં આહાર રહીત પદિપ ઉપગમન અણુસણુ કર્યું, હવે વ્યાઘાતવાળું અણુસણ કહે છે.
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy