________________
(૧૧૪) - ઉ–હે ગતમ? જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શના વરણીય કર્મ બંધાય છે, તેથી મિથ્યાત્વને ઉદય થાય છે. અને તેથી આઠે કર્મ પ્રકૃતિ બંધાય છે. અથવા સ્નેહ (ધી તેલ)થી ચીકણું બનેલા શરીરવાળાને જેમ શરીરમાં ઝીણી રેતી ચેટે છે. તેવી રીતે રાગદ્વેષની ચીકણસથી જેને કર્મ ચૂંટે છે, એ આઠે પ્રકારના કર્મના આસવના નિધથી અથવા તપ વડે અપૂર્વકરણ ક્ષેપક શ્રેણીના અનુકમથી અથવા શેલેશી અવસ્થામાં જે કર્મને વિગ થાય છે. તેજ કર્મક્ષય રૂપ મેક્ષ છે. એનું પુરૂષના બધા અર્થોમાં પ્રધાનપણું હોવાથી પ્રારંભેલ તલવારની ધારા માફક મહાવ્રતના અનુષ્ઠાનનું મુખ્ય ફળ હવાથી તથા બીજા મત વાળાની સાથે તેને ભેદ હેવાથી જેવું મેક્ષનું સ્વરૂપ
નેશ્વરે સાચું બતાવ્યું છે. તે કહે છે. અથવા પ્રથમ કર્મના વિગના ઉદ્દેશ વડે મેક્ષનું સ્વરૂપ બતાવ્યું. હવે જીવ વિગના ઉદ્દેશ વડે મેક્ષનું સ્વરૂપ બતાવે છે. जीवस्स अत्तजणिएहि चेव कम्मेहि पुत्वबहस्त । सव्वविवेगो जो तेण तस्स अह इत्तिओ मुक्खो
જીવ અસંખ્યાત પ્રદેશવાળે છે. તેને પિતાની મેળે (પિતાનું જ) અનંતૃજ્ઞાન સ્વભાવથીજ છે, તેને પિતાને આત્મા જે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય વેગમાં પરિ.