________________
(૧૦૯) તથા તેમનું મંતવ્ય ત્યાગેવું, તેમાં પ્રથમ ભગવાનની આજ્ઞા બહારે વર્તે તે પાસસ્થા વિગેરે છે, અને અમને તે ચારિત્ર તપ અને વિનયમાં હીન તથા યથાÚદ સાધુ તે જ્ઞાનવિગેરે પાયે આચારમાં હીન હોય, તેવાની સંગતિ ન કરવી, (ત્રણસેંસઠ એકાંત વાદીને પણ ત્યાગ કરવો)
બીજા ઉદેશામાં અકલ્પનીય તે આધાકમી વિગેરે દેષિત વસ્તુને ત્યાગ કર, અથવા આધાકમી આહારવડે કેઈ નિમંત્રણ કરે, તે તેને નિષેધ કરે અને તેને નિષેધ કરતાં દાન દેનારને ક્રોધ ચડે, તે તેને સિદ્ધાંતનું તત્વ સમજાવવું કે આવા નિર્દોષ આહારનું અમને દાન આપે તે તને તથા અમને ગુણકારી છે.
ત્રીજા ઉદેશાને અધિકાર, ગોચરી ગયેલા સાધુને ઠંડ વિગેરેથી અંગ ધ્રૂજતાં ગૃહસ્થને આવી શંકા થાય કે ઇંદ્રિાની ઉન્મત્તતાથી પીડાયેલા અને શંગાર ભાવમાં રમેલા ચિત્તવાળા આ સાધુને કંપારે થાય છે, આવું બોલે, અથવા તેને શંકા પડે, તે તે શંકા દૂર કરવા ખરી વાત સમજાવવી અને તેને શાંત કર)
બીજા પાંચ ઉદ્દેશાને અધિકાર.
ઉપકરણ તથા શરીરને મોક્ષ (ત્યાગ) કરે, તે સંક્ષેપથી તથા ખુલાસાથી કહે છે, એટલે ચેથા ઉદેશામાં