________________
( १०८ )
ધ્યેયન છે; આ સબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુયોગ દ્વાર થાય છે, તેમાં ઉપક્રમ દ્વારમાં આવે અથ અધિકાર એ પ્રકારના છે, તેમાં અધ્યયનના પૂર્વ કહ્યા છે, અને ઉદ્દેશાના અર્થાધિકાર. નિયુક્તિકાર
४ छे.
असमणुन्नस्स विमुक्खो, पडमेोवइए अकप्पिय विमुक्खो; पडिसेहणाय रुट्ठस्स, चेव सम्भाव कहणायः ॥ २५३॥ तहअंमि अंगचिट्ठा, भासिय आसंकिए य कहणाय; सेसेसु अहीगारो उवगरण शरीर मुक्खेसु ॥२५४॥ उद्देसंमिचत्थे, वे हाणस गिड पिट्ठमरणं च पंचमए गेलनं, भत्तपरिन्ना य बोधव्वा ॥ २५५ ॥ छमि एगन्तं इंगिणि मरणं चहोइ बोधव्वं; सत्तमए पडिमाओ, पायवगमणंच नायव्वं ॥ २५६ ॥ अणु पुव्वि विहारीणं, भन्त परिन्ना य इंमिणीमरणं प्रायव गमणंच तहा अहिगारो होइ अट्टमए ॥ २५७॥ પહેલા ઉદ્દેશામાં આ પ્રમાણે અથધિકાર છે–
म समनुज्ञा (प्रासत्था )वाजा असमनोज्ञ ( स्वछाચારી) અથવા ત્રણસો ત્રેસઠ અન્યવાદીઓના વિક્ષ (પરિત્યાગ) કરવા, તેજ પ્રમાણે તેમના આહાર ઉપષિ શય્યા