________________
(૯૦) मेणं जाव थुणा विसओ, उत्तरेणं जाव कुणाला विसओ, ताव आरिए खित्ते नोकप्पइत्तो बाहित्ति, अस्यां च आर्यभूमिकायां साई पंचविशतिर्जनપણ વક્ષેત્રાઘ બિહilનિ છે - તે સમયે સાધુઓને વિચરવા ગ્ય ક્ષેત્રની બંધાયેલી હદ નીચે પ્રમાણે હતી.
પૂર્વ દિશામાં સાધુ સાધ્વીને મગધ દેશ સુધી વિચરવું કલ્પ દક્ષિણમાં કેશબી, પશ્ચિમમાં ગુણ દેશ સુધી અને ઉત્તરમાં જાવ કુણાલ દેશ સુધી આર્ય ક્ષેત્ર છે, તેની બહાર જવું સાધુ સાધ્વીને ન કપે, ઉપર બતાવેલ હદમાં આર્ય ભૂમિમાં ૨પા દેશ છે, તે જિનેશ્વરે ધર્મ ક્ષેત્ર. તરીકે વર્ણવ્યા છે. - તે દેશની વચમાંના ભાગમાં સાધુ વિચરે, અથવા ગામ નગરના અંતરાલે અથવા ગામ દેશના વચમાં તેજ પ્રમાણે નગર દેશના વચમાં અથવા ઉદ્યાનમાં અથવા તેના આંતરે વિચરતાં અથવા જતાં આવતાં અથવા તે ભિક્ષને ગામ વિગેરેમાં રહેતાં કાર્યોત્સર્ગ વિગેરે કરતાં કેટલાક પાપ રૂપ કાળાશથી મલિન અંતઃકરણવાળા જે માણસે લૂષક ( હિંસક) હોય; તે સાધુને દુઃખ દે છે. (ચાર ગતિમાં ક્ષમતા છમાં) સાધુને નારકી દુઃખ દેવાને અશક્ત છે. તિર્યંચ અને દેવતાને ઉપસર્ગ કેઈકજ વાર થાય; તેથી