________________
(૨૧) ઓિએ પણ પિતાના અભિપ્રાય પ્રમાણે ધર્મો કહ્યા છે જ,
આવી શકા થાય, તે દૂર કરવા આચાર્ય કહે છે, કે તેમ નહીં. આ ધર્મ ભગવાને જ કહ્યો છે, તે કહે છે, બસ વિગેરે દેવતા અને મનુષ્યની સભામાં ભગવાને આ પ્રમાણે કહ્યું, જેમ મેં અહીં જ્ઞાન વિગેરે મેક્ષસંધિ (અવસર) સેવન કર્યો છે, અથવા આ જ્ઞાનદર્શન ચારિત્રરૂપ મેલ. માર્ગમાં અથવા સમભાવ રૂપમાં તથા ઇદ્રિય ઈદ્રિયના ઉપશમમાં મેં મેક્ષાભિલાષી બની પિતાની મેળે જ સંઘાય તે સંધિ) અથવા જે કર્મ સંતતિ સધાય અને એક ભવથી બીજા ભવમાં સાથે જાય તે આઠ પ્રકારના કર્મ સંતતિરૂપ છે. તેને ક્ષયકરી મેં (તીર્થકરેએ) ધર્મ કહે. તેજ મેક્ષા માર્ગ છે, પણ બીજે નહીં. તે કહે છે જેમ મેં અહીં કર્મ સમૂહ (સંધિ) તેડ. તેમ અન્યત્ર બીજા અન્ય તીર્થિ કે કહેલા મેક્ષ માર્ગમાં કર્મ સંતતિ રૂ૫ સંધિ
ક્ષય તે દુઃખે કરીને ક્ષય થાય તેમ છે, કારણ કે તે અસમીચીન પણે હેવાથી તેમાં ખરા ઉપાયને અભાવ છે.
જે જિનેશ્વરે અહીં કર્મસંધિ તે છે, તે શું સમજવું તે કહે છે, જેમ આજ માર્ગમાં રહીને ઉત્કૃષ્ઠ તપશ્ચર્યા વડે મેં કર્મ અપાવ્યું, તેજ પ્રમાણે અન્ય મુમુક્ષુ પણ સંયમ અનુષ્ઠાનમાં તથા તપમાં પિતાની શક્તિને જે, પણ પ્રમાદ ન કરે, સુધર્માસ્વામીએ પિતાના