________________
(૨૦) ઉત્તર–ધર્મ કથાના અવસરમાં, પ્ર. તેઓએ કે ધર્મ કહો? એવી શંકા દૂર કરવા કહે છે. સાય. સમતા એટલે, શત્રુમિત્રમાં સમભાવ રાખે તેના વડે આર્યોએ ધર્મ કહેલો છે. કહ્યું છે કે – जो चरणेण बाई, आलिंपड वासिणाव तच्छति । संथुणइ जोअणिंदति, महसिणो तत्थ समभावा॥१॥
જે કઈ ભક્તિથી મુનિને ભુજ ઉપર ચંદનને લેપ કરે, અથવા વાંસલાથી ચામડી લે, અથવા કેઈ સ્તુતિ કરે, કેઈ નિંદે, તે પણ તે મુનિ બધા જીવે ઉપર સમભાવ રાખે છે. (તેજ મહર્ષિ છે) અથવા આર્ય એટલે દેશથી ભાષાથી કે ઉત્તમ આચરણથી તેઓ આર્ય ( સુધરેલા) છે, તે બધા ઉપર ભગવાને સમભાવ રાખી ઉપદેશ આપે છે. તે જ કહ્યું, છે કેGir yuvણ પાથ, તા લુછ૪ વાસ્થર-વિગેરે. - જેમ પુણ્યવાનને ધર્મ સંભળાવે, તેમ તુચ્છને પણ ધર્મ સંભળાવે અથવા શમિ (શમ. શાંતિધારક) ને ભાવ તે શમિતા તે શાંત હદય રાખીને બધા હેયધર્મ (કુ રીવાજે) ને ત્યાગવાથી આર્ય બનેલા તેમણે પ્રકર્ષથી અથવા પ્રથમથી આધર્મ કહ્યો છે અર્થાત્ પાંચે ઈદ્રિય તથા મનને કબજે કરવા વડે (કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી) તીર્થકરેએ ધર્મ કો. ઠીક એમ હશે, તેવી રીતે બીજા