________________
(૧૯૪)
હું એકાંત ધર્મ રક્ત મનુષ્યા ? તમે દેખા ? (રૂપમાં મહુવચન લેવાથી આદિ શબ્દનો અર્થ થાય છે, એટલે રૂપઆદિ) કે રૂપ વિગેરે ઇંદ્રિયાના રસ જે ખાસ કડવાં ફળ આપનાર અસાર છે, તેમાં ગૃદ્ધ થયેલા અથવા સ*સારમાં પડેલા જીવા સ્વાદ લઈને પછી દુ:ખ ભોગવવા નરક વિગેરે પીડા સ્થાનમાં ગયેલા છે, તે પ્રાણીઓને જુએ ? ( કાઈને નરક ઉપર વિશ્વાસ ન હોય તે કસાઈખાનામાં પશુ પક્ષીઓને ગળે ધ્રુરી ફરતી દેખા, કે તે પશુ પક્ષીઓ આવી દશામાં પડવાનું શું કારણ છે, તથા પશુને મારનારા માવનારા માંસના સ્વાદ કરનારાની શું દશા થશે, તે પણ વિચારશ ?) તે વિષય રસના સ્વાદુઆ ઇંદ્રિઆને વશ થઈ શું ફળ મેળવે તે કહે છે, થાશે. આ સંસારમાં ઇંદ્રિયથી પરવશ થયેલા મૂઢ બનીને કની પરિણતિરૂપ સ્પર્ધાને વારંવાર તેના તેવા સ્થાનમાં તે ભાગવે, પાઠાંતરમાં ત્યમોઢે છે, આ સ'સારમાં માહુ તે અજ્ઞાન અથવા ચારિત્ર મેહમાં વારંવાર મૂઢ બને છે, કાણુ ? ઉત્તર-ગર્વતો-જે કોઇ ગૃહસ્થ આ લેાકમાં પેટ ભરવા પાપ આરબ કરનારા છે તેઓ (બીજાને દુઃખ દેઇને) પાતે પાછાં તેવાં દુઃખ મેળવે છે, વળી તે ગૃહસ્થાના આશ્રય કરીને રહેલ અરિભ કરનાશ કરાવનારા અનુમેદનારા જખેતર કે પાસથે વેષ વિડ બક સાધુ છે, તે પણ ગૃહસ્થા માફક દુઃખ ભોગવે છે, તે