________________
(ies) વિચારીને તથા તે શબ્દાદિનાં કડવાં ફળ જાણીને બીજાને તેવા પાપ કરવાની આજ્ઞા પણ પતે ન આપે, તેમ પાસે પણ છેડે, એવું સુધમાં સ્વામી કહે છે, જે મેં પૂર્વ કહાં, તે મેં એક સરખો શ્રેષ્ટ જ્ઞાન પ્રવાહ મેળવ્યું છે, અને શબ્દાદિનાં કડવા ફળને જાણવાથી દેખવાથી જિનેશ્વરના વચન ઉપર મને આનંદ થયો છે, (પ્રથમ ભગવાનનું વચન સાંભળ્યું તેથી કડવાં ફળ જાણ્યા પછી અનુભવ્યું તેથી વિશ્વાસ થયે) તેથી હું કહું છું કે
पासह एगे रुवेसुगिद्ध परिणिजमाणे, इत्थ फासे पुणो पुणो, आवती केयावंती लोयांस आरंभ जीवी, एएस चेव आरंभ जीवी, इत्थवि वाले परिपचमाणे रमई पावेहि कम्महिं असरणे सरणंति मन्त्रमाणे, इह मेगोसें एग चरिया भवर, से बहु कोहे बहुमाण बहुमाए बहुलोभे बहुरए बहुनडे बहुसढे बहु संकप्पे आसवसत्ती पलिउच्छन्ने उडियवायं पवयमाणे. मामे केह अदक्खू अन्नाय पमाय दोसेणं, सययं मूढे धम्म नाभि जाणह, अश पंयामाणव! कंस कोविया जे अणुवरया अविनाए पलिमुक्ख माहु आवमेव अशुपरियति सिबमि (१० १४५) लोकसारे प्रथमोद्देशकः ।।.५-१
૧૩