________________
(૯૦), ન કરે? ઉત્તર મિથ્યાત્વ કષાય અને વિષયના અભિલાષથી દર રહેતા–તે કેવી રીતે દૂર થાય? ઉત્તર-વિશિષ્ટ જ્ઞાનની ઉત્પત્તિથી પ્ર-તે કેવી રીતે મળે? ઉમેહના અભાવથી? જે આ પ્રમાણે એક બીજાને આશ્રયે રહેલાં છે, જેમકે મેહ અજ્ઞાન અથવા મહનીય કર્મ તેના અભાવથી વિશિષ્ટ જ્ઞાન, તે પણ મેહનીય કર્મ દૂર થવાથી એ પ્રમાણે ઈતર ઇતર આશ્રય દેષ ખુલેજ થાય છે, એટલે એમ થયું કે જ્યાં સુધી વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કર્મ શાંત કરવાની પ્રવૃત્તિ પણ ન થાય. ઉત્તર-તમારે કહે. દોષ લાગતું નથી. કારણ કે અર્થ (પદાર્થ) ને સંશય આવતાં પણ પ્રવૃત્તિ થતી દેખાય છે, તે સૂત્ર કહે છે.
संसयं परिआणओ संसारे परिन्नाए भवइ, संसयं अपरियाणओ संसारे अपरिन्नाए भवइ (सू. १४३)
બંને બાજુના અંશ જેમાં દેખાય ત્યાં સંશય થાય છે, તે અર્થ સંશય અને અનર્થ સંશય એમ બે ભેદે છે. અહીં અર્થ તે મેક્ષ, તથા મેક્ષને ઉપાય છે, તેમાં મોક્ષમાં સંશય નથી, કારણ કે તેને પરમ પદ એમ સ્વીકાર્યું છે, પણ તેના ઉપાયમાં સંશય હેય તે પણ પ્રવૃત્તિ થાય છે, અર્થ સંશય તે પ્રવૃત્તિનું અંગ છે, અને અનર્થ તે સંસાર અને સંસારનાં કારણે છે, તેને સંદેહમાં પણ નિવૃત્તિ થાય છે, કારણ કે અનર્થ સંશય તે નિવૃતિનું અંગ છે, એથી