________________
(૧૬૮) કારણ કે માંસ સુકાતાં તે પણ સાથે સુકાઈ જાય છે. વળી ગાકાળીને વિગેરે એટલે વીર પુરૂના માર્ગે ચાલનારે જે માંસ લેહી સુકવે, તે ક્ષાભિલાષીઓને આદાનીય "બ્રાહય. માનવાજોગ વચન વાલે વિખ્યાત થાય છે.
પ્ર–એ કેણું છે?
ઉ–જે બ્રહ્મચર્ય તે સંયમમાં રહી કામવાસના જીતવામાં પ્રયત્ન કરે, અથવા સમુછુય તે શરીર અથવા કર્મોપચયને તપ ચારિત્ર વડે ધુણાવે. (કુશકરે-દુરકરે) તે આદાનીય તથા વ્યાખ્યાત (સ્તુત્ય પૂજ્ય) થાય છે. આ પ્રમાણે અપ્રમત્ત સાધુનું સ્વરૂપ બતાવ્યું. હવે તેવું સીમ ન પાળનારા જે પ્રમત (પ્રમાદી સાધુઓ) છે તેનું વર્ણન કરે છે.
नित्तहिं पलिच्छिन्नहिं आयाणसोयगढिए बाले अव्वोच्छिन्न बंधणे अणाभकत संजोए तमंसि अवियाणओ आणाए लंभो नत्थि तिमि (सू० १३८)
જે પદાર્થ તરફ લઈ જાય–અર્થાત્ પદાર્થને નિર્ણય કરવા જે દરે, તે નેત્ર વિગેરે પાંચ ઇન્દ્રિય છે, તેના વડે પિતાના વિષયને ગ્રહણ કરવા વડે જે પાપ થાય, તે અટકાવીને સાધુ થતાં જગમાં સારા પુરૂષથી પૂજનીક થઈ બ્રહ્મચર્યમાં રહેવા છતાં પણ ફરીથી તેને મેહને ઉદય થવાથી સાવદ્ય કૃત્યમાં સંસાર મણના બીજ રૂપ કર્મના ઇદ્રિાના વિષયે રૂપ સંત( પ્રવાહ) અથવા મિથ્યાત્વ અવિરતિ