________________
(૧૭) આ પ્ર-વારંવાર શા માટે સંયમ અનુષ્ઠાનને ઉપદેશ કરે છે?
ઉ-તે દુરનુચર છે, દુખે કરીને અનુચરાય (પળાથ) તે છે.
પ્ર-શું? ઉ–માર્ગ તે સંયમ અનુષ્ઠાન વિધિ– પ્ર–કેવાઓને ? ઉ–અપ્રમત્ત સાધુઓને,
પ્રશ્ન–કેવાઓને અનિવત્ત તે મિક્ષ છે. તેમાં જેમને જવાની ઈચ્છા છે તેવાઓને આ સંયમ પાળ કઠણ છે તે કેવી રીતે પ કહેવાય ?તે બતાવે છે–વિચિત્ર વગેરે માંસ શેણિત જે અહંકાર તથા કામ વાસના વધારનારાં છે. તેને, વિકૃષ્ઠ તપ અનુષ્ઠાન વડે વિવેચકર (દૂરકર) આત્માથી જુદાં જાણી તેને શોષાવીદે, આ વીર પુરૂષના માર્ગનું અનુચરણ છે, એમ જાણવું. જે આવી રીતે તપકરી શરીરને સુકવે, તેને શું ગુણ થાય છે, તે કહે છે, gષ વિગેરે માંસ શેણીતને સુકવે, તે પુરિ (નગર) માં શયન કરવાથી પુરૂષ છે, અને દ્રવતે સંયમ છે તે સંયમ જેને હેય તે દ્રવિક પુરૂષ છે, અથવા દ્રવ્ય ભૂત છે કારણ કે તેજ મોક્ષમાં જાય છે, કર્મ શત્રુ જીતવામાં સમર્થ હેવાથી તે વીર પણ છે, માંસ શેણિત શેષવાનું બતાવ્યાથી બીજા પદાર્થો મેટ ચીર વિગેરે શેષવાનું પણ બતાવ્યું પરણી