________________
(૧૫૦ )
વિરૂધ્ધ તેઓ સ્નાન; ઇચ્છિત ભાજન, મઢ ખાંધી રહેવુ વિગેરે આચરે છે, તેમાં ઢીલ લાગવાથી તે સ્વીકારતાં સાધુ ગૃહસ્થ પણ ન રહ્યા, ન પુરા સાધુ થયા, પરંતુ ગીતાથ સાધુ જરૂર પડતાં પરિચય કરે તે વખતે તેવાને પણ પ્રસંગાપાત ઠેકાણે લાવે.)
જે સ*સારપ્રિય વેષધારીને પરિચય ન કરતાં તેની ઉપેક્ષા કરે તે કયા ઉત્તમ ગુણા મેળવે, તે કહે છે કે— તે નિસ્પૃહી સાધુ બંધા મનુષ્ય લાકમાં જે વિદ્વાન ( આત્માથી) છે, તેમનાથી પણ સર્વોત્તમ વિદ્વાન્ થશે. પ્રશ્નઃ—લાકમાં કેટલાક વિદ્વાના છે, કે તેમાં આ શ્રેષ્ઠ થશે!. અનુવાદ્ વિગેરે જે કેટલાક નિશ્ચિમ દડવાળા છે, અર્થાત્ જેમણે કાચા મન વચન વડે પ્રાણીને દુઃખ આપનારા દંડ ત્યાગ કર્યો છે, તે વિદ્વાના થાય છેજ, એવુ વિચારીને હું શિષ્ય! તું તેમને જો
પ્રશ્ન:જીવાને દુ:ખ ન આપનારા તેઓ કયા છે! તે કહે છે, કે જેમણે ધર્મનું તત્ત્વ જાણ્યુ છે તેના સત્વવાળા સાધુઓ દુષ્ટ કને ત્યજે છે, અને તે પ્રમાણે જેઓ દડથી દૂર રહે છે, તેઓ આઠે કને હણે છે, તેજ વિદ્વાન છે. તેવુ' આંખા મીચી વિચારીને પછી જો, એટલે વિવેકવાળી બુદ્ધિથી તેને તું ધારણ કર, પ્રશ્નઃ——કયા પુરૂષ બંધાં કર્મોને ક્ષય કરે છે.