________________
(૮૦) (બુદ્ધિમાન) સાધુ ભાર (સંસાર)ને તરે છે. વળી સહિત તે જ્ઞાનાદિથી યુક્ત અથવા હિત સહિત શ્રુત ચારિત્ર બને પ્રકારના ધર્મ ગ્રહણ કરીને સાધુ શું કરે, તે કહે છે. - શ્રેય તે પુણ્ય અથવા આત્મહિતને બરાબર રીતે દેખે (તે મેક્ષ મેળવે) આ પ્રમાણે અપ્રમત્ત સાધુ તથા તેના ગુણે બતાવ્યા હવે તેથી ઉલટું કહે છે. · दुहओ जीवियस्त परि वंदण माणण पूयणाए,
કિ વે પર રૂ. ૧૨શા - રાગદ્વેષ, એ બે પ્રકારે અથવા આત્મા કે બીજા માટે અથવા આ લેક પરલેક માટે અથવા રાગદ્વેષ એ બે પ્રકારે હણાય અથવા ખરાબ રીતે હણયલે તે હિત અથવા દુર્હત (દુઃખી) હોય તે શું કરે છે. તે કહે છે. આ જીવિત કેળના ગર્ભ માફક નિસાર છે, તથા વીજળીના ચળકાટનાં ઝબકારા. માફક ચંચળ છે. તેવા શરીરના પરિ. વદન (વંદન કરાવવા) માનન (માન મેળવવા) તથા પૂજન (પૂજાવા) માટે હિંસા વિગેરે પાપમાં પ્રવર્તે છે. પરિવંદન તે છે કે મારા પછવાડે ભમે તે માટે પ્રયત્ન કરે છે. એટલે લાવક વિગેરેના માંથી મારું બધું શરીર પુષ્ટ તથા સુંદર દેખીને લેક ખુશીથીજ મને વાંદશે, તમે શ્રીમાનું ઘણું લાખ વર્ષ છે! વિગેરે બેલશે વિગેરે પરિવંદન છે. તેજ પ્રમાણે માન મેળવવા કર્મ બાંધે છે કે, કે