________________
.
વિવેચન : ભાગ-૧
હોય છે.
૨) આતપ નામકર્મનો ઉદય બાદર પર્યાપ્તા પ્રત્યેક પૃથ્વીકાય જીવોને જ ઉદયમાં હોય છે.
૨૭ના ઉદયના છ ભાંગા
ઉદ્યોતના ઉદય સાથેના ૪ ભાંગા ઉપર પ્રમાણે તેમજ આતપ નામકર્મના ૨ ભાંગા મળી ૨૭ના ઉદયના ૬ ભાંગા થાય છે.
આ રીતે કુલ ૫+૧૧+૭+૧૩+૬= ૪ર ભાંગા એકેન્દ્રિય જીવોને ઉદયભાંગા થાય છે.
૮૩
બેઈન્દ્રિય જીવોના ૬ ઉદયસ્થાનના ૨૨ ભાંગાનું વર્ણન. ૨૧ના ઉદયના ૩ ભાંગા. ૧. બેઈન્દ્રિય અપર્યાપ્તા અયશ. ૨. બેઈન્દ્રિ પર્યાપ્તા યશ. ૩. બેઈન્દ્રિય પર્યાપ્તા અયશ. ૨૬ના ઉદયના ૩ ભાંગા ઉપર પ્રમાણે.
૨૮ના ઉદયના ૨ ભાંગા પર્યાપ્તાના ૨ યશ અયશ સાથે.
૨૯ના ઉદયના ઉચ્છવાસ સાથેના ૨ ભાંગા ઉદ્યોત સાથેના ૨ ભાંગા એમ ૪ ભાંગા હોય
અયશ
૩૦ના ઉદયના ૬ ભાંગા સુસ્વર સાથે યશ અયશ-દુઃસ્વર સાથે એમ ૪ સ્વરરહિત ઉદ્યોત સાથે યશ અયશના ૨ ભાંગા એમ ૬ ભાંગા થાય
છે.
૩૧ના ઉદયના ૪ ભાંગા સુસ્વર સાથે યશ અયશના ૨ ભાંગા દુ:સ્વર સાથે યશ અયશના ૨ ભાંગા ૩+૩+૨+૪+૬+૪ = ૨૨ ઉદયભાંગા બેઈન્દ્રિય જીવોને હોય છે.
તેઈન્દ્રિય જીવોના ૬ ઉદય સ્થાનકના ૨૨ ભાંગા થાય છે. આ પ્રમાણે ૨૧ના ઉદયના ૩ ભાંગા, અપર્યાપ્તાનો અયશ સાથે ૧, પર્યાપ્તાના યશ અયશ સાથે ૨–૩, ૨૬ના ઉદયના. એજ પ્રમાણે ૨૮ના ઉદયના પર્યાપ્તાના-૨. ૨૯ના ઉદયના ઉચ્છવાસ સાથે પર્યાપ્તાના -૨, ઉદ્યોત સાથે પર્યાપ્તાના ૨=૩૦ના ઉદયના ઉદ્યોત સાથે - ૨, સુસ્વર સાથે - ૨, દુઃસ્વર સાથે ૨=૬. ૩૧ના ઉદયના સુસ્વર-૨, દુસ્વર ૨,=૪ ૩+૩+૨+૪+૬+૪= ૨૨ તેઈન્દ્રિયજીવોને હોય છે. ચઉરિન્દ્રિય જીવોના ૬ ઉદયસ્થાનના ૨૨ ભાંગા થાય છે
૨૧ના ઉદયના ૩ ભાંગા અપર્યાપ્તાનો અયશ સાથે
+ ૨ = ૩
પર્યાપ્તાનો યશ અયશ સાથે ૨૬ના ઉદયના એજ પ્રમાણે
= ૩
=