SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨. કર્મગ્રંથ-૬ આ ૨૮ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા નારકીઓને હોય છે. ૫) ૨૯ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર-વૈક્રિયઅંગોપાંગ-હુડકસસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહાયોગતિ-પરાઘાતઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભઅસ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદય-અયશ આ ર૯ પ્રકૃતિનો ઉદય સર્વ પર્યાપ્તિથી પર્યાપ્તા નારકીના જીવોને હોય છે. ઉદયભાંગાઓનું વર્ણન એકેન્દ્રિય જીવોના પાંચ ઉદયસ્થાનના ૪૨ ભાંગા હોય છે. ૨૧ના ઉદયના પાંચ ભાંગા (૧) સૂકમ-પર્યાયો-અયશ (ર) સૂફમ-અપર્યાપ્તો-અયશ (૩) બાદર-અપર્યાપ્તો-અયશ (૪) બાદર-પર્યાપ્તો-યશ (૫) બાદર-પર્યાપ્તો-અયશ બાદર પર્યાપ્તા જીવોની સાથે યશ અને અયશ બંન્નેનો ઉદય હોય છે. ૨૪ના ઉદયના ૧૧ ભાંગા ૨૧ના ઉદયના પાંચ ભાંગાની સાથે ૧ વાર પ્રત્યેક ઉમેરી પાંચ ભાગા, બીજીવાર સાધારણ ઉમેરી પાંચ ભાંગા, એમ દશભાંગા થાય. વૈક્રિય વાયુકાય જીવોને બાદર પર્યાપ્ત પ્રત્યેક અયશનો ૧ ભાંગો ગણતા કુલ ૧૧ ભાંગા થાય છે. વૈક્રિય વાયુકાય જીવોને નિયમા અયશનો જ ઉદય હોય છે. ર૫ પ્રકૃતિના ઉદયના ૭ ભાંગા હોય છે. (૧) સૂમ-પ્રત્યેક-અયશ (૨) સૂક્ષ્મ-સાધારણ-અયશ (૩) બાદર-પ્રત્યેક-અયશ (૪) બાદર-પ્રત્યેક-યશ (૫) બાદર-સાધારણ-અયશ (૬) બાદર-સાધારણ-યશ (૭) વૈક્રિયશરીરીને બાદર પ્રત્યેક અયશ (વાયુકાયને) ૨૬ પ્રકૃતિના ઉદયના ૧૩ ભાંગા ઉપરના ૬ ભાંગા તથા ૭મો ભાંગો ઉદ્યોત-બાદર-પ્રત્યેક-યશ (૮) ઉદ્યોત-બાદર-સાધારણ-યશ (૯) ઉદ્યોત-બાદર-પ્રત્યેક-અયશ (૧૦) ઉદ્યોત-બાદર-સાધારણ-અયશ (૧૧) આતપ-બાદર-પ્રત્યેક-યશ (૧૨) આતપ-બાદર-પ્રત્યેક-અયશ (૧૩) વૈક્રિય-શરીરી-વાયુકાયને ઉચ્છવાસસહિત બાદર-પ્રત્યેક-અયશ ભાંગો હોય છે. ૧) ઉદ્યોત નામકર્મનો ઉદય પ્રત્યેક તેમજ સાધારણ બાદર પર્યાપ્તા જીવોને
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy