________________
વિવેચનઃ ભાગ-૧
૩૩
૧) ચોથા ગુણસ્થાનકે છના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે.
પાંચમા ગુણસ્થાનકે પાંચ + ભય = છના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા પાંચમા ગુણસ્થાનકે પાંચ + જુગુપ્સા = ૬ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા પાંચમા ગુણસ્થાનકેપ + સમ્યકત્વ મોહનીય = ૬ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા છઠ્ઠા ગુણસ્થાનકે ૪+ ભય + જાગુપ્સા = ૬ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા . છઠ્ઠા ગુણસ્થાનકે ૪ + ભય + સમ્યકત્વ મોહનીય= ૬ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા છઠ્ઠા ગુણસ્થાનકે ૪ + જુગુપ્સા + સમ્યકત્વમોહનીય = ૬ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા
આ રીતે ૬ના ઉદયની ૧+૩+૪=૭ ઉદય ચોવીશી = ૧૬૮ ભાંગા થાય છે.
પાંચના ઉદયના ઉદય ભાંગાઓનું વર્ણન ૧) પાંચમા ગુણસ્થાનકે પાંચના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. ૨) છઠ્ઠા ગુણસ્થાનકે ૪+ ભય = પાંચના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા
થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૪ + જુગુપ્સા = પાંચના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૪+ સમ્યકત્વ મોહનીય = પાંચના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. આ રીતે પાંચના ઉદયની ૧+૩ k૪ ઉદય ચોવીશી = ૯૬ ભાંગા થાય ૪ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે.
આ રીતે કુલ ૧+૯+૧૧+૧૦+૭+૪+૧ = ૪૦ ઉદય ચીવીશી ૯૬૦ ઉદય ભાંગા થાય છે.
રના ઉદયના ૧૨ અને ૧ ના ઉદયના ૧૧=૨૩ ભાંગા ઉમેરતા ૯૬૦+૧૩=૯૮૩ ભાંગા થાય છે.