________________
કર્મગ્રંથ-૬
ચોથા ગુણસ્થાનકે ૮ના ઉદયની ત્રણ ચોવીશી = ૭ર ભાંગા થાય છે. ૮) ૬ + ભય + જુગુપ્સા=૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. ૯) ૬ + ભય સમ્યકત્વ મોહનીય=૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા ૧૦) ૬ + જુગુપ્સા સમ્યકત્વ મોહનીય=૮ના ઉદયે ૧ ચોવીશી=૨૪ ભાંગા
પાંચમા ગુણસ્થાનકે ૮ના ઉદયની ૧ ચોવીશી ૧૧) પ+ભય+જુગુપ્સાસમ્યકત્વ મોહનીય=૮ ના ઉદયની ૧ ચોવીશી=૨૪
ભાંગા
આ રીતે ૮ના ઉદયની ૩+૨+૨+૩+૧ = ૧૧ ચોવીશી = ૨૬૪ ભાંગા થાય છે.
૭ના ઉદયના ૨૪ ભાંગાઓનું વર્ણન ૧) પહેલા ગુણસ્થાનકે ૭ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા ૨) બીજા ગુણસ્થાનકે ૭ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા •૩) ત્રીજા ગુણસ્થાનકે ૭ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા
૪) ચોથા ગુણસ્થાનકે ૬ + ભ = ૭ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા ૫) ચોથા ગુણસ્થાનકે ૬ + જુગુપ્સા = ૭ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા ૬) ચોથા ગુણસ્થાનકે ૬ + સમ્યકત્વ મોહનીય = ૭ના ઉદયની ૧ ચોવીશી
= ૨૪ ભાંગા ૭) પાંચમા ગુણસ્થાનકે ૫ + ભય + જુગુપ્સા = ૭ના ઉદયની ૧ ચોવીશી
= ૨૪ ભાંગા ૮) પાંચમા ગુણસ્થાનકે પ + ભય + સમ્યકત્વ મોહનીય = ૭ના ઉદયની
૧ ચોવીશી ૨૪ ભાંગા ૯) પાંચમા ગુણસ્થાનકે પ+ જુગુપ્સા + સમ્યકત્વ મોહનીય = ૭ના ઉદયની
૧ ચોવીશી = ૨૪ ભાંગા ૧૦) છઠ્ઠા ગુણસ્થાનકે ૪ + ભય + જુગુપ્સા + સમ્યકત્વ મોહનીય = ૭ના
ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા
આ રીતે ૭ના ઉદયની ૧+૧+૧++૩+૧= ૧૦ ઉદયચોવીશી = ર૪૦ ઉદયભાંગા થાય છે.
છના ઉદયના ઉદયભાંગાઓનું વર્ણન