________________
કર્મગ્રંથ-૬
ત્રસ - ૬ ત્રસ - બાદર - પર્યાપ્ત- સુભગ- આદેય - યશ તથા જઘન્યથી સામાન્ય કેવલી જીવો જિનનામ કર્મ સિવાય ૧૧ પ્રકૃતિઓનું વંદન કરે છે. મતાંતરે મનુષ્યાનુપૂર્વી સહિત ઉત્કૃષ્ટથી ૧૩ પ્રકૃતિઓ સત્તામાં હોય અને જઘન્યથી ૧૨ પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
૩૪૦
મનુષ્યગતિની સાથે ઉધ્ય છે જેનો એવી ભવિપાકી-ક્ષેત્રવિપાકી તથા જીવવિપાકી પ્રકૃતિઓને ભવ્ય સિધ્ધિક જીવ અયોગી કેવલી ગુણસ્થાનકના છેલ્લા સમયે ક્ષય પામે છે ત્યાર બાદ સકલકર્મના ક્ષયથી એકાંતશુધ્ધ રાગદ્વેષથી રહિત હોવાથી સંપૂર્ણ સાંસારીક સુખના શિખરભૂત, સર્વોત્તમ રોગરહિત, તેના જેવું સુખ સંસારમાં કોઈ જગ્યાએ ન હોવાથી ઉપમારહિત-સ્વાભાવિક-પીડારહિત ત્રણરત્નના સારભૂત મોક્ષસુખને અનુભવે છે. ઉપસંહાર
દુરહિગમ નિઉણ પરમત્યુ
અત્થા અણુસરિ અવ્વા
જો જત્થ અપડિપુન્નો,
તેં ખમિઉણ બહુસુઆ
રુઇરબહુભંગ દિકિવાયાઓ
બંધોદય સંત કમ્માણ ૮િ૯ો
અત્યો અય્યાગમેણ બધ્ધોતિ
પૂરેઉભું પરિકરંતુ loll
ચંદ મહત્તર મયાણુ સારીએ
એગૂણા હોઈ નઉઈઓ ।।૯૧૫
ભાવાર્થ :- દુ:ખે જાણીશકાય એવા સૂક્ષ્મબુધ્ધિએ ગમ્ય યથાસ્થિત અર્થવાળા આનંદકારી બહુભાંગા છે જેને વિષે એવા દ્રષ્ટિવાદ સુત્ર થકી બંધઉદય અને સત્તાનાં વિશેષ અર્થો જાણવા.... II૮૯ll
ગાહગ્યું સયરીએ
ટીગાઈ નિઅમિઆણં
અલ્પદ્ભુત એવા મેં જયાં જે અપૂર્ણ અર્થ રચ્યો હોય તે ક્ષમા કરીને બહુ શ્રુતો તે - તે અર્થો મેળવીને સારી રીતે પ્રતિપાદન કરે ૯૦
ચંદ્ર મહત્તરાચાર્યને મતે સીતેર ગાથાઓ વડે કરીને આ ગ્રન્થ રચના