________________
૨૯૨
પ્રત્યેક- ૩ આતપ, ઉદ્યોત, જિનનામ
સ્થાવર - ૭. સ્થાવર - સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-દુર્ભાગ દુઃસ્વર અનાદેય બાકીની ૭૪ પ્રકૃતિઓ બંધાય છે.
ચોથા ગુણસ્થાનકે ૪૩ પ્રકૃતિઓ બંધાતી નથી તે આ પ્રમાણે દર્શનાવરણીય મોહનીય---
નામ
ગોત્ર
૩૦
૧
૩
દરર્શનાવરણીય ૩ થીણધ્ધિત્રીક
મોહનીય –૭ મિથ્યાત્વમોહનીય-અનંતાનુબંધી ૪ કષાય નપુંસકવેદ સ્ત્રીવેદ નરકઆયુષ્ય તિર્યંચઆયુષ્ય
આયુષ્ય પિંડની ૨૧
નરકતિ તિર્યંચગતિ એકેન્દ્રિયાદિ ૪ જાતિ ઔદારીકશરીર ઔદારીકઅંગોપાંગ-પહેલા સિવાયના - ૫ સંઘયણ - ૫ સંસ્થાન
6
નરકતિર્યંચાનુપૂર્વી-અશુભવિહાયોગતિ
પ્રત્યેક - ૨. આતપ ઉદ્યોત
સ્થાવર-૭.
આયુષ્ય
૨
આયુષ્ય - ૩
નામ
સ્થાવર - સૂક્ષ્મ - અપર્યાપ્ત - સાધારણ - દુર્ભાગ - દુઃસ્વર - અનાદેય બાકીની ૭૭ પ્રકૃતિઓ બંધાય છે.
પાંચમા ગુણસ્થાનકે ૫૩ પ્રકૃતિઓ બંધાથી નથી તે આ પ્રમાણે દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ
ગોત્ર
૧૧
૩
૩૫
૧
૩
દર્શનાવરણીય-૩ થીણઘ્ધિત્રિક
મોહનીય - ૧૧ મિથ્યાત્વમોહનીય - અનંતાનુબંધી -અપ્રત્યાખ્યાની૮ કષાય
-
કર્મગ્રંથ-૬
નપુંસકવેદ
સ્ત્રીવેદ
નરક-તિર્યંચ અને મનુષ્ય
પિંડપ્રકૃતિ
પ્રત્યેક
૨૬
૨
સ્થાવર
૭
પિંડપપ્રકૃતિ ઃ-નરક-તિર્યંચ - મનુષ્યગતિ -એકેન્દ્રિયાદિ ૪જાતિ ઔદારીક શરીર ઔદારીક અંગોપાંગ - ૬ સંઘયણ - પહેલા સિવાયના પાંચ
અશુભવિહાયોગતિ
સંસ્થાન - નરક - તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી
પ્રત્યેક
આતપ-ઉદ્યોત
સ્થાવર - ૭ સ્થાવર - સૂક્ષ્મ - અપર્યાપ્ત -સાધારણ - દુર્ભાગ - દુઃસ્વર-અનાદેય ગોત્ર
નીચગોત્ર
બાકીની ૬૭ પ્રકૃતિઓ બંધાય છે.