________________
વિવેચન : ભાગ-૧
૨૯૧
૧૦મા
૧૦૩ સિવાય ૧૭ ” ૧૧,૧૨,૧૩ ૧૧૯ સિવાય ૧ ” ૧૪ માં
૧૨૦ સિવાય - - ૭રા આ રીતે ગુણસ્થાનકને વિષે બંધ- અબંધ પ્રકૃતિઓ ઓઘથી જાણવી ગતિઆદિ માણાઓને વિષે પણ જે જે પ્રકૃતિઓનો બંધ - અબંધ ઘટતો હોય તે વિચારવો ll૭૩
જિનનામ-દેવઆયુષ્ય અને નરકઆયુષ્યઃ- આ ત્રણ પ્રકૃતિઓ ત્રણ ત્રણ ગતિને વિષે હોય છે. બાકીની ૧૧૭ પ્રકૃતિઓ ચારે ગતિને વિષે હોય છે. II૭૪
વિશેષાર્થ - ગુણસ્થાનકને વિષે બંધ-અબંધ પ્રવૃતિઓનું વર્ણન
પહેલા ગુણસ્થાનકે નામકર્મની ૩-જિનનામ-આહારકશરીર આહારકઅંગોપાંગ સિવાય ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
બીજાગુણસ્થાનકે ૧૯ પ્રકૃતિઓ બંધાતી નથી તે આ પ્રમાણે મોહનીય - ૨ આયુષ્ય - ૧ નામની - ૧૬ મોહનીય - ૨ મિથ્યાત્વ મોહનીય
નપુંસકવેદ આયુષ્ય - ૧ નરકઆયુષ્ય નામ :- ૧૬ પિંડપ્રકૃતિ ૧૦ પ્રત્યેક-૨ સ્થાવરની-૪ પિંડપ્રકૃતિ- ૧૦ - નરકગતિ એકેન્દ્રિયાદિ-જાતિ, આહારકશરીર, આહારકસંગોપાગ, છેવદુસંઘયણ, હુડકસંસ્થાન, નરકાનુપૂર્વી
પ્રત્યેક – ૨ આતપ-જિનનામ
સ્થાવર -૪ સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ બાકીની ૧૦૧ પ્રકૃતિઓ આ ગુણસ્થાનકે બંધાય છે.
ત્રીજા ગુણસ્થાનકે ૪૬ પ્રકૃતિઓ બંધાતી નથી તે આ પ્રમાણે દર્શનાવરણીય મોહનીયની આયુષ્યની નામની ગોત્ર
દરર્શનાવરણીય-૩ થીણધ્ધિત્રિકા મોહનીય-૭ મિથ્યાત્વમોહનીય-અનંતાનુબંધી૪કષાય-નપુંસકવેદ-સ્ત્રીવેદ ૪ આયુષ્ય નરકઆયુષ્ય તિર્યંચાયુષ્ય નો અંત. મનુષ્ય અને દેવઆયુષ્ય અબંધ નામની ૩૧ પિંપ્રકૃતિ- ૨૧ - પ્રત્યેક – ૩ સ્થાવરની -૭
પિંડપ્રકૃતિ ૨૧ - નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ ઔદારીકશરીર ઔદારીકઅંગોપાંગ, પહેલા સિવાયના પાંચસંઘયણ, પાંચસંસ્થાન, નરક-તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ