________________
વિવેચન : ભાગ-૧
૧૫૭
આ રીતે ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૩ (૮ - ૯૧૦) ઉદયભાંગા ૮૪૪ = ૩૨ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૨) બંધોદય ભાંગા ૬ x ૩૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૩૨×૩ = ૯૬ બંધોદય સત્તાભાંગા ૬ X ૩૨ x ૩ = ૫૭૬ ૨૧ના બંધે બંધભાંગા-૪ ઉદયસ્થાનકનું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૧ ૨૮નું બંધોદયભાંગા ઉદયસત્તાભાંગા ૪૪ ૮ = ૩૨ ૮ X ૧ = ૮, બંધોદય સત્તાભાંગા ૪૪૮*૧=૩૨ ૨૧ના બંધ બંધભાંગા-૪ ઉદયસ્થાન ૭ + ભય = ૮નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૧ (૨૮નું) બંધોદયભાંગા ૪૪ ૮ = ૩૨, ઉદયસત્તાભાંગા ૮x ૧ = ૮ બંધોદય સત્તાભાંગા : ૪ X ૮X ૧ = ૩૨, ૨૧ના બંધ બંધભાંગા-૪ ઉદયસ્થાન ૭ + જુગુપ્સા = ૮નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૧ (૨૮ નું) બંધોદયભાંગા ૪ X ૮ = ૩૨, ઉદયસત્તાભાંગા ૮૪૧ = ૮ બંધોદય સત્તાભાંગા ૪૮x ૧ = ૩૨ ૨૧ના બંધ બંધભાંગા-૪ ઉદયસ્થાન ૭ + ભય + જુગુપ્સા = ૯નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૧ (૨૮ નું) બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨,ઉદયસત્તાભાંગા ૮ x 1 =૮ બંધોદય સત્તાભાંગા ૪૪૮૪ ૧ = ૩૨ આ રીતે ૨૧ના બંધે બંધભાંગા-૪ ઉદયસ્થાન ૩ (૭ - ૮ - ૯) ઉદયભાંગા-૩૨ સત્તાસ્થાન ૧ (૨૮નું) બંધોદયભાંગા ૪૪ ૩૨ = ૧૨ ઉદયસત્તાભાંગા ૩૨ x ૧=૩૨ બંધોદય સત્તાભાંગા ૪૮ ૩૨ x ૧ = ૧૨૮
આ રીતે આ પાંચ જીવભેદને વિષે ૨૨ અને ૨૧ના બંધને વિષે બંધમાંગા-૧૦ ઉદયસ્થાન ૪ (૭-૮-૯-૧૦) ઉદયભાંગા ૩૨ + ૩૨ = ૬૪ સત્તાસ્થાન-૩(૨૮-૨૭-૨૬) અને (૨) બંધોદયસત્તા ૧૯૨+૧૨૮=૩૨૦ ઉદય સત્તાભાંગા ૯૬ + ૩૨ = ૧૨૮ બંધોદય સત્તાભાંગા ૫૭૬ +