________________
૧૫૬
કર્મગ્રંથ-૬
બંધોદયભાંગા ૬ X ૮ = ૪૮, ઉદયસત્તા ભાંગા ૮૪૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ xટ x ૩ = ૧૪૪ થાય છે.
આ રીતે ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૩(૮-૯-૧૦) ઉદયભાંગા ચાર અષ્ટક (૮૮૪=૩૨) સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬) બંધોદયભાંગા ૬ X ૩૨ = ૧૯૨ ઉદય સત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬ બંધોદય સત્તાભાંગા ૬ X ૩૨ x ૩ = ૫૭૬
આ રીતે બાદરઅપર્યાપા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અપર્યાપ્તા, અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા, સંક્ષીપંચેન્દ્રિય અપર્યાપ્તાજીવોને વિષે જાણવું બાદર પર્યાપ્તા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા
એમ પાંચ જીવભેદને વિષે સંવેધભાંગાનું વર્ણન ૨૨ના બંધ બંધભાગ-૬ ઉદયસ્થાન ૮નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬) બંધોદયભાંગા ૬ x ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮૪૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ X ૮X ૩ = ૧૪૪ થાય છે. ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૮ + ભ = ૯ નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬) બંધોદયભાંગા ૬ x ૮ = ૪૮, ઉદય સત્તાભાંગા ૮૪૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ x ૮ X ૩ = ૧૪૪ થાય છે. ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૮ + જુગુપ્સા = ૯નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૨) બંધોદયભાંગા ૬ x ૮ = ૪૮, ઉદય સત્તાભાંગા ૮૪૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ XXX ૩ = ૧૪૪ થાય છે. ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૮+ ભય + જુગુપ્સા = ૧૦નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬) , બંધોદયભાંગા ૬૪૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮૪૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬૪૮૮૩ = ૧૪૪ થાય છે.